Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
એક કોડને આઠ લાખનું દિન પ્રતે દીએ દાન, ઈણી પરે સંવત્સર લગે લઈને દીન વધારે વાન
સહી તુમે /૩ સંયમ નંદીવર્ધનની અનુમત લઈને વીર થયા ઉજમાલ, પ્રભુ દીક્ષાનો અવસર જાણી આવ્યો હરી તત્કાલ
_ સહી તુમે | ૪ | સંયમ થાપી દિશા પૂરવને સાતમી દિક્ષા મહોચ્છવ કીધો રે પાલખીઈ પધરાવી પ્રભુને લાભ અનંતો લીધો
છે સહી તુમે | ૫ | સંયમ સુરગણ નરગણને સમુદાયે દીક્ષાને સંચરીયા માતા ધાવ કહે શીખામણ સુણ ત્રિશલા નાનડીયા
| સહી તુમે | ૬ || સંયમ મોહ મલ્લને ઝેર કરીને ધરજો ઉજ્જવલ ધ્યાન કેવલ કમલા વહેલી વરજો દેજો સુકૃત દાન
સહી તુમે | ૭ | સંયમ ઈમ શિખામણ સ્તવતા સુણતા ઘુણતે બહુ નરનારી પંચ મુખીનો લોચ કરીને આપ થયા વ્રતધારી
સહી તુમે | ૮ | સંયમ ધન ધનશ્રી સિદ્ધારથ નંદન ધન ધન નંદીવરધન બંધવ ઈમ બોલે સુરરાયા
સહી તુમે / ૯ / સંયમ અનુમત લેઈ નિજ બંધવની વિચરે જગ આધાર સુમતે સુમતા ગુપતે ગુપતા જીવદયાના ભંડાર
સહી તુમે | ૧૦ | સંયમ
વધાવા
૨૭૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ba41022e585871c2c7c2d68f50ca3c7f0b8eda2a1c7cd9ff34466f539b4f671f.jpg)
Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324