SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ એક કોડને આઠ લાખનું દિન પ્રતે દીએ દાન, ઈણી પરે સંવત્સર લગે લઈને દીન વધારે વાન સહી તુમે /૩ સંયમ નંદીવર્ધનની અનુમત લઈને વીર થયા ઉજમાલ, પ્રભુ દીક્ષાનો અવસર જાણી આવ્યો હરી તત્કાલ _ સહી તુમે | ૪ | સંયમ થાપી દિશા પૂરવને સાતમી દિક્ષા મહોચ્છવ કીધો રે પાલખીઈ પધરાવી પ્રભુને લાભ અનંતો લીધો છે સહી તુમે | ૫ | સંયમ સુરગણ નરગણને સમુદાયે દીક્ષાને સંચરીયા માતા ધાવ કહે શીખામણ સુણ ત્રિશલા નાનડીયા | સહી તુમે | ૬ || સંયમ મોહ મલ્લને ઝેર કરીને ધરજો ઉજ્જવલ ધ્યાન કેવલ કમલા વહેલી વરજો દેજો સુકૃત દાન સહી તુમે | ૭ | સંયમ ઈમ શિખામણ સ્તવતા સુણતા ઘુણતે બહુ નરનારી પંચ મુખીનો લોચ કરીને આપ થયા વ્રતધારી સહી તુમે | ૮ | સંયમ ધન ધનશ્રી સિદ્ધારથ નંદન ધન ધન નંદીવરધન બંધવ ઈમ બોલે સુરરાયા સહી તુમે / ૯ / સંયમ અનુમત લેઈ નિજ બંધવની વિચરે જગ આધાર સુમતે સુમતા ગુપતે ગુપતા જીવદયાના ભંડાર સહી તુમે | ૧૦ | સંયમ વધાવા ૨૭૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy