SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહ સમોવડ દુર્ધર થઈને કંઠીન કર્મ સહુ ટાલે, જગ જયવંતો શાસનનાયક ઈણિપરે દીક્ષા પાલે // સહી તમે // ૧૧ સંયમ દીક્ષા કલ્યાણક એ ત્રીજું સહી તમે દિલમાં લાવો, ઈમ વધાવો ત્રીજો સુંદર દીપ કહે સહુ ગાવો | સહી તુમે // ૧૨ // ઢાળ ચોથી અવનાસીની સેજડીઈ રંગ લાગો મોરી સજનીજી રે એ દિશી છે. ચોથું કલ્યાણક કેવલનું કહું છું અવસર પામીજી જગ ઉપકારી જગબંધનની હું પ્રણમું શિરનામી સાંભળ સજની / ૧ / વૈશાખ સુદ દશમી ને દિવસે પામ્યા કેવલનાણજી બાર જોયણ એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન સાંભલ / ૨ / અપાયા નયરીઈ આવ્યા મહસેનવન વિકસંતાજી ગણધરને વલી તીરથ થાપન, કરવાને ગુણવંતા સાંભલ | ૩ | ભુવનપતિ વ્યંતર વૈમાનિક જોતસી હરિ સમુદાયજી, વિસ બત્રીસ દશદોય મલીને એ ચૌસઠ કહેવાય સાંભલ || ૪ | ત્રિગડાની રચના કીધી સારી ત્રિદશપતિ અતિભારીજી મધ્યપીઠ ઉપર હિતકારી, બેઠા પર ઉપગારીજી સાંભલ | ૫ || ગુણ પાંત્રીશ સહિત પ્રભુ વાણી, નિસુણે છે સહુ પ્રાણીજી લોકાલોક પ્રકાશક નાણી વરસે છે ગુણખાણી | સાંભલ // ૬ . માલકોશ શુભ રાગ સમાજે જલધરની પરે ગાજજી આતપત્ર પ્રભુ શિર પર રાજે ભામંડલ છબી છાજે સાંભલ || ૭ || નીકિ રચના ત્રણે ગઢની પ્રભુના ચારે રૂપજી, વલી કેવલ કર્મની શોભા નિરખે સુર નર ભૂપ સાંભલ | ૮ || ૨૭૮ જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy