Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
નહુ પડિરજજુઈ જિણવર આણ, અટ્ટસહ નહુ મિલ્હઈ ઝાણ દિખિલ મોહરાઈ જગડતુ, કિમરે જીવસુ અહનિરચંતુ. (ર૬).
જાણિક જિણવર પંમ પ્રભાઉ, અજજવિરે જીવ કરિસિપમાઉ દુગ્ગોંગ મણમૂઢ નવિવારસિ, ચિંતા રયણ બિરાડી હારસિ. (૨૭)
લભઈ વિસયહ સુકખ વિચિત્ત, નહલબ્બઈ જિણ પવિત્ત, પ્રણપુણ ભમડઈ બહુસંસાર, કવિ ન પાવઈ મોકખ દુવાર. (૨૮)
જઈ સુહલભૂઈ ધમ્મવિઉઠ, તા નહદીસઈ દુહિ કોઈ મૂઢા પડિ ઉપસણિમનરોઈ, પુત્રવિણન સહાયી હોઈ. (૨૯)
તુહે નહ કાસવિ તુઝન કોઈ, અપ્પણિ અપ્પ અપ્પઈ જોઈ એવહિં સેવહિ અપ્પારામ, જિમ પાવહ સંસારવિરમ. (૩૦)
નાણનયરિ સંવરપાયાર, પરમ વિવેઉસનાહવયા, રાજ સહુઈ અLઉં ઉવસમ લખઇં, તસુ કિંકરસઈ મોહવિપકખ. (૩૧)
ન્યાણનિમ્મલર નાણુ સંતુ, સંસારજીવક અભી સચવણ તંબોલઈ ઢઉં !
પરદવ્ય વજજણપિ અલિ, સઢશીલ આભારણિ લધ્ધઉ આરૂઢ સંતોસ રહિ દખ્ખણ ગુરૂવિએસ, જિણપહુ સારહિ જોકરઈ સ લહઈ સિદ્ધિપએસુ || ૩૦ ||
| | ઇતિ વિવેકબત્રીસી સમાપ્તા | વિવેક બત્રીશીની રચના જિનપ્રભસૂ.એ કરેલ છે. જેમાં સમ્યકત્વ અને વ્રતો ગ્રહણ કરવા યોગ્ય છે. ઇન્દ્રિયોનાં વિષયો, રાગ, દ્વેષ વગેરેનો ત્યાગ કરવો. ગુરૂ ભ.નો ઉપદેશ સાંભળવો. સદ્દગુરૂનાં ઉપદેશરૂપી દર્પણમાં જોવાથી સિદ્ધિપદને પમાય છે. તેવો વિવેક બત્રીશીનો સાર છે. ભાષા અપભ્રંશ જેવી છે.
૨૫૪
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324