Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
બીજી ઢાળમાં બીજો વધાવો એટલે પ્રભુના જન્મકલ્યાણકની માહિતી.
બીજે વધાવે સજની ચેતરસુદ તેરસની રજની જમ્યા અનવર જગઉપકારી, હું જાઉં તેહની બલિહારી.
બીજે વધાવે સજની રે ૧ || છપ્પન દિશ કુમરી તિહાં આવે, પૂજી રુચિ જળશું હવરાવે. જીવો મહીધર લગે જિનરાયા, અવિચલ રહેજો
ત્રિશલાના જાયા. બીજે || ૨ | ઇન્દ્ર મહારાજા સુઘોષા ઘંટાનો રણકાર કરીને પ્રભુના જન્માભિષેકમાં સ્વર્ગવાસી દેવ-દેવીઓને પધારવા નિમંત્રણ આપે છે.
કવિના શબ્દો છે - ઘોષા ઘંટા તવ વજડાવે, તતક્ષણ દેવ સહુ તિહાં આવે, પ્રભુ ગૃહી કંચનગિરિ પરઠાવે, સ્નાન કરી જિનને નવરાવે.
બીજે | ૪ | એક ક્રોડ સાઠ લાખ કળશોથી પ્રભુનો અભિષેક થાય. બાળ સ્વરૂપવાળા ભગવાન આ કેવી રીતે સહન કરશે ? એવો ઈન્દ્રને સંશય થાય છે ત્યારે પ્રભુ અવધિજ્ઞાનથી આ સંશય જાણીને પોતાની અદ્ભુત શક્તિથી ચમત્કાર કરે છે.
મહીંધર નિજ અંગુઠે ચાંપ્યો, તતક્ષણ મેરૂ થરથર કંપ્યો, ભાનું નૃત્ય કરે છે રસીયો, પ્રભુ પદ ફરસ થઈ ઉલ્લશિયો.
બીજે || ૭ || જાણ્યો ઈંઢે સહુ વિરતંત બોલે કરજોડી ભગવંત ગુનાહો સેવકનો એ સહજ, મિથ્યા દુષ્કૃત એહનો હોજો.
બીજે | ૮ ||
વધાવા
૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324