SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ઢાળમાં બીજો વધાવો એટલે પ્રભુના જન્મકલ્યાણકની માહિતી. બીજે વધાવે સજની ચેતરસુદ તેરસની રજની જમ્યા અનવર જગઉપકારી, હું જાઉં તેહની બલિહારી. બીજે વધાવે સજની રે ૧ || છપ્પન દિશ કુમરી તિહાં આવે, પૂજી રુચિ જળશું હવરાવે. જીવો મહીધર લગે જિનરાયા, અવિચલ રહેજો ત્રિશલાના જાયા. બીજે || ૨ | ઇન્દ્ર મહારાજા સુઘોષા ઘંટાનો રણકાર કરીને પ્રભુના જન્માભિષેકમાં સ્વર્ગવાસી દેવ-દેવીઓને પધારવા નિમંત્રણ આપે છે. કવિના શબ્દો છે - ઘોષા ઘંટા તવ વજડાવે, તતક્ષણ દેવ સહુ તિહાં આવે, પ્રભુ ગૃહી કંચનગિરિ પરઠાવે, સ્નાન કરી જિનને નવરાવે. બીજે | ૪ | એક ક્રોડ સાઠ લાખ કળશોથી પ્રભુનો અભિષેક થાય. બાળ સ્વરૂપવાળા ભગવાન આ કેવી રીતે સહન કરશે ? એવો ઈન્દ્રને સંશય થાય છે ત્યારે પ્રભુ અવધિજ્ઞાનથી આ સંશય જાણીને પોતાની અદ્ભુત શક્તિથી ચમત્કાર કરે છે. મહીંધર નિજ અંગુઠે ચાંપ્યો, તતક્ષણ મેરૂ થરથર કંપ્યો, ભાનું નૃત્ય કરે છે રસીયો, પ્રભુ પદ ફરસ થઈ ઉલ્લશિયો. બીજે || ૭ || જાણ્યો ઈંઢે સહુ વિરતંત બોલે કરજોડી ભગવંત ગુનાહો સેવકનો એ સહજ, મિથ્યા દુષ્કૃત એહનો હોજો. બીજે | ૮ || વધાવા ૨૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy