________________
એકવાર સ્થૂલિભદ્ર ઘોડા પર સવાર થઈને જંગલમાં ફરવા જાય છે ત્યારે કોશાને તેના પ્રત્યે સ્નેહ-રાગ પ્રગટે છે. અને ત્યાર પછી આ સ્નેહ-પ્રેમને વશ થઈને સ્થૂલિભદ્ર ભોગ સુખમાં વિલસે છે.
કોશા પોતાના પ્રેમ વિશે જણાવે છે કે પ્રેમ એક પક્ષ નથી હોતો.
કવિ જણાવે છે કે – રે ? રે ? નયના એક પખ નેહ કહા કરઈ
પીરઈ અપના દેહા દેખન કાં તું હિ હુઆરા સવાદા
તું ક્યું દિલકા લહઈ વિખવાદા. ૬ || કોશા સખીને કહે છે કે તું ઉત્તમ વસ્ત્ર ધારણ કરીને સ્થૂલિભદ્રને મારા મહેલમાં આવે તે રીતે કામ કરે. સખીના પ્રયત્નથી સ્થૂલિભદ્ર કોશા પાસે આવે છે. કોશા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. કવિના શબ્દોમાં આ પ્રસંગ નીચે પ્રમાણે છે. એતના કામ કરી સખી આઈ થૂલભદ્ર સાહિબકું અબ લાઈ ક્યાં કુછ બાટ જોવઈ હમ ઉન્ડકી, જેતનીબાટ દેખઈ સહી
તુમ્બકી | ૧૪ | કોશા પાએ કરીરે શિલામ વહ સખી આઈ થુલીભદ ધામ મહલ પિછાણી કરઈ અરદાસા
સુનઉ હો સાહિબ કોશવિલાસા / ૧૫ / જબ લગ દેખા તુમકા દિદારા
તબ લગઈ આસખ લાગા હોપ્યારા નયને નયન હુઆ 2 મિલાવા
દિલ મિલનકું ધરઈ ઉતાવા / ૧૬ . સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org