________________
કવિ એમ કહે છે કે, ભગવાન મહાવીરના ગુણગાન શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. અનંતોઅનંત ગુણોવાળા છે.
કવિએ સાખીમાં પ્રભુનો પરિચય કરાવતાં કહ્યું છે કે – “આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર.”
પ્રભુ મહાવીર કેવળજ્ઞાનના પ્રકાશથી ત્રણ ભુવનમાં પ્રકાશ કરી શોભી રહ્યા છે.
કવિએ ગરબીમાં પણ ભક્તિની ઊર્મિઓની સાથે તાત્વિક વિચારોનો ઉલ્લેખ કર્યો છે.
ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર. સત્તાએ જીવો સહુ, એકાત્મા નિર્ધાર. નય-વ્યવહાર અનંતા અનંત, વ્યક્તિએ છતા. સમજ્યા વણ નમોને, મૂઢજનો ખાવે ખ-તાજો માટે નયના જ્ઞાને સમજો, વિર સ્વરૂપ જેથી નાસે મિથ્યા ભ્રાંતિ, દુઃખી હી ધૂપ બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખશો જો શુદ્ધ પ્રેમાને આતમ સમુંજગ પખશોજો પ્રભુ || ૩ |
આ ગરબીમાં તત્ત્વજ્ઞાનના ઉલ્લેખ દ્વારા કવિએ જણાવ્યું છે કે મહાવીરના રટણ દ્વારા આત્મા પોતે જ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપનું દર્શન કરવાના અનુભવ કરી શકશે. ભક્તિથી અંતર શુદ્ધિ-નિર્મળ થતાં આવું દિવ્યદર્શન થાય છે.
કવિએ ગરબી સંજ્ઞા આપી છે પણ તેમાં ગરબીનીસાથે તત્ત્વજ્ઞાનના વિચારોનો સંયોગ થવાથી કાવ્યને અનુરૂપ રસ-રસિકતાનું ધોરણ
ગરબી
૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org