________________
ગુરુકૃપા અને આશીર્વાદ સ્થાન ધરાવે છે એમનું કાર્યક્ષેત્ર અભ્યાસને અનુરૂપ હોવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે.
એમના કાર્યક્ષેત્રની માહિતી નીચે મુજબ છે.
• વરિષ્ઠ શોધ સહાયક, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન - જોધપુર. (વર્ષ ૧૭)
• નિર્દેશક – બી.એલ. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજી, ન્યુદિલ્હી. (વર્ષ ૨)
• સામાન્ય નિર્દેશક અને સંયુક્ત સચિવ પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર. (વર્ષ ૩૩)
એમણે બાવન (પર) વર્ષ સુધી સંશોધન અને સાહિત્ય ક્ષેત્રે સેવાકાર્ય કરીને એક નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમની કર્તવ્યપરાયણતાનો પરિચય દીર્ઘકાલીન સેવાથી થાય છે. ૮૨ વર્ષની જૈફ વયે પણએમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એમની શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિ અને સંશોધન પ્રિયતાના ગુણને કારણે જૈન સાહિત્યના સંશોધકને પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
તેઓ માત્ર પંડિત-વિદ્વાન હોવાની સાથે જ્ઞાન પ્રસાર, પ્રકાશન અને સંશોધન ક્ષેત્રમાં પણ અમૂલ્ય સેવા આપીને જીવનની એક વિલક્ષણ પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. એમની સાહિત્ય સેવા, સંશોધન, અનુવાદ, સંવાદન જેવા ક્ષેત્રોમાં વિસ્તાર પામી છે.
ઉદાહરણરૂપે જોઈએ તો -
આત્મભાવના, નેમિદૂતમ્ સત્તક, મહોપાધ્યાય સમયસુંદર, મહાવીર પટુ કલ્યાણક પૂજા, ચતુર્વિશતિ જિનેન્દ્ર સ્તવનાનિ, ખરતરગચ્છનો ઈતિહાસ, પૂજ્ય દાદાજી અને એમનું સાહિત્ય, શાસન પ્રભાવક આચાર્ય જિનપ્રભ અને એમનું સાહિત્ય, કલ્પસૂત્ર સાક્ષરરત્ન
૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org