________________
જૈન સાહિત્ય અને ભાષાના પ્રકાંડ પંડિત વિનયસાગરજીને વિવિધ સંસ્થાઓએ સન્માન કરીને શ્રુતભક્તિનો લાભ લીધો છે. સન્માનના દૃષ્ટાંતરૂપે કેટલીક સંસ્થાઓની સૂચિ નોંધવામાં આવે છે.
૦ રાજસ્થાન શિક્ષા શાસન વિભાગ, જયપુર
૦ કલકત્તા શ્રીસંઘ
૦ અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છીય મહાસંઘ,
કલકત્તા
શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છ સંઘ, બિકાનેર
શ્રી રાજસ્થાન જૈન સભા, જયપુર
૦ શ્રી જિનદત્તસૂરિ મંડળ, અજમેર
૦ શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં ૧૦૮ સમોવસરણ રજતજયંતી મહોત્સવ પાલીતાણા.
૦ ખરતરગચ્છના વિવિધ સંઘો, માલેગાંવ
૦ પાલીતાણા બાડમેર (રાજસ્થાન)
૨૧૨
૦ શ્રી ધર્મનાથ મંદિર, ચેન્નાઈ
૦ નીલવર્ણ પાર્શ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ - ઈન્દોર
વિનયસાગરજીના સન્માનની સંસ્થાઓની સૂચિને આધારે એમની ખરતરગચ્છની સેવાનું ઉચિત સન્માન થયું છે. એમ જાણવા મળે છે. જ્ઞાની પુરૂષોનું સન્માન એ પણ સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરક બને છે.
વિનયસાગરજીના જીવનનો આ પરિચય સ્વાભાવિક રીતે જ્ઞાનપિપાસુ વર્ગને શ્રુતજ્ઞાન સંશોધન-રક્ષણ અને પ્રકાશન માટે
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org