________________
કહે નારકીને ધસતાં તાણતાજી
ભોગવી ફરસ વિષે તેહ છેદન ભેદન તાડન વેદનાથી
ઈત્યાદિક હી અનેક. ભોગવી ઈહભવ પરભવ પ્રાણીઆજી
છાંડિઉ વિષય વિવેક. કવિએ નરકમાં દુઃખોનો ઉલ્લેખ કરીને અંતે શીલવ્રત પાલનના ઉપદેશ વચનનો નિર્દેશ કર્યો છે. રૌદ્રરસનું નિરૂપણ એટલે નારીનાં ભયંકર ત્રાસદાયક દુઃખનું વર્ણન કવિએ આસાઉરી રાગ - જાતિ કડખાની – દેશમાં રૌદ્રરસના ગીતની રચના કરી છે. દેશી અને રાગ સાથેનો સંબંધ આ ઉપરથી સમજી શકાય છે.
પ. વીરરસ : કવિએ આ ગીતના આરંભમાં કોશ્યાના ભોગસુખની ઈચ્છાનું ચિત્રાત્મક શૈલીમાં આલેખન કર્યું છે ત્યાર પછી યૂલિભદ્રશીલ વ્રતની વીરતાપૂર્વક રક્ષા કરે છે તેની માહિતી આપી છે. અહીં વિરરસનો સંદર્ભ શીલવ્રતના પાલનથી વ્યક્ત થયો છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો -
કોશ્યાનું ચિત્ર કવિના શબ્દોમાં જોઈએ તો - માન ગવંદ ઉપર ચઢિ માનિની
ચાતુરી ચિહું દિશિ ફોજ કીધીરે ચાક સુતુર પણ સીસ છત્ર ધર્યું
ચમરીય ચાર તે ચમર. જેને નાકિ મુગતાફલ જેહ છે નાચતી
દોડતી સાતલ શિખર તેને
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org