________________
આસો મહીને તે દેવ દેવાળી રે, સહુ ઘેર કરે નરનારી રે હું તો દીક્ષા લેવા થઈ ઉજમાળી. વે. (૧૨) શ્રી હીરવિજયગુરૂ હીરલો રે, લબ્ધિવિજયે ગુણ ગાયા રે મને આ ભવપાર ઉતાર... વે. (૧૩)
જૈન બારમાસ સંગ્રહ નામનું પુસ્તક સં. ૧૯૪૭માં પ્રગટ થયું હતું. તેમાં નેમરાજુલનાં બારમાસાની કૃતિઓ સાથે રૂષભદેવ જીવનના બારમાસાનો સંચય થયો હતો. તે ઉપરથી આ રચના અત્રે પ્રગટ કરીને તેનો પરિચય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે બારમાસાની ઉપલબ્ધ કૃતિઓ કરતાં આ રચનામાં ભક્તિનો સંદર્ભ છે. એટલે બારમાસામાં નવો જ વિચાર પ્રગટ થાય છે. જ્ઞાન અને ગુરુ ભક્તિનાં પ્રયોગવાળી બારમાસાની રચનાઓ પણ પ્રાપ્ત થાય છે.
પૂ. દેવવિજયજીએ રચના સમયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે -
ચેતો સંવત સતોરસેસાઠ ગાયો મેં વિરહવાટ રે શ્રી વિજયરત્નસૂરિરાયા એતો દેવવિજયગુણ ગાયારે સા. |૧૭ | આરંભના શબ્દો છે – “અર્થ નેમ રાજુલનો બારમાસીયો લિખતે.” શ્રાવણથી અષાઢ માસના ક્રમમાં આ રચના થઈ છે. શ્રાવણીયો સુંદર વરસે, મુજ પીયુ વિના મન તરસે રે સુંદરી તે સહજ નીહાલી, નિસાસા મૂકે બાળીરે | ૪ |
૧. ચેતો = ચૈત્ર
બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org