________________
અંતમાં રાજુલ ચારિત્રગ્રહણ કરીને મોક્ષે સિધાવે છે તેવો ઉલ્લેખ થયો છે. સાથે નવભવ પ્રીત પાળી એ શબ્દો દ્વારા બારમાસ પૂર્ણ થયાછે એમ સમજાય છે.
આ કવિની બીજી કૃતિમાં બારમાસા કાવ્યનો આરંભ ચૈત્ર થી ફાગણ સુધીના ક્રમમાં છે.
ચૈત્ર ચતુરા કેમ રહેશે, વિરહ વ્યથા પ્રિયા કેમ સહશે. કે આગળ જઈ દુઃખ કહેશે રે. . નેમ ૪ ફાગણના દિન નિર્ભમ્યાએ અબીર ગુલાલ તે રમીએ ઘર મૂકીને કેમ ભમીએ રે. . નેમ | ૫ ||
ત્યાર પછી રાજુલ ગિરનાર જઈને સંયમ સ્ત્રી મોક્ષ પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ થયો છે. અથ ઋષભદેવજીનો બારમાસા પ્રારંભ
કવિ ઋષભદાસની બારમાસાની રચના વિરહના બારમાસની નથી પણ પ્રભુ ભક્તિના બારમાસાનું અર્થઘટન કર્યું છે. ભક્તિ કરવાની વિવિધતા દર્શાવીને પરોક્ષ રીતે બારે માસ પ્રભુ ભક્તિનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.
કવિના શબ્દો છે - બારમાસ કરું સેવા, રૂષભદેવ માનું હું મેવા.
દેવા દીનતણા દેવા || જગ / ૧૪ // કવિ દેવવિજયની ત્રીજી કૃતિમાં
ચૈત્ર થી ફાગણ માસનાં ક્રમનું અનુસરણ થયું છે. કવિએ બારમાસાનો ગાથાની સાથે ૧ થી ૨ નો ક્રમ દર્શાવ્યો છે. તેમાં ૧૬૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org