________________
પત્ર લખાવી ત્રાંબા તણા દીન-હીન લેઈ રાંકજાણા જે આવીને માંડે હાથ તેહને આપે હાથો હાથ // ૧૭ ||
પાટણના રાજા વીસલદેવના સમયમાં સંવત ૧૨૧પમાં દુષ્કાળ પડ્યો ત્યારે જગડૂશાએ ધાન્ય આપીને લોકોને સંતોષ-સહાય કરી હતી. વીસલદેવ જગડૂશાને કહે છે કે તમે દાનવીર તરીકેનું બિરુદ ધરાવો છો તો પ્રજાને અન્ન આપી બિરૂદ ચરિતાર્થ કરો. જગડૂશા રાજાને કહે છે કે –
જગડૂ કહે કોઠારે ઘણાં ધાન્ય ભર્યા છે અન્નતણાં
વિસલદેવ એ મહાન–વડો ભિખારી છે. આજે આ દુષ્કાળથી આવી સ્થિતિ આવી છે અને અન્ન માગવું પડે છે. મારી ઈચ્છા પૂર્ણ કરો. વીસલદેવની માગણી પૂર્ણ થાય છે. જગડૂશા રાજાની માગણી પૂર્ણ કરે છે. કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો -
“આઠ સહસ્ત્ર મૂડા દેવરાય” મૂડા - એટલે ૫૦ મણ અન્ન. હમીર રાજા પણ બાર હજાર મૂડા આપે છે એમ માલવપતિ મુંજ રાજાએ ૧૮ હજાર મૂડા, જગડૂશાહે આ રીતે અન્નનો ધોધ વરસાવ્યો હતો. ત્યાર પછી એમનાં સુકૃત જોઈએ તો -
શત્રુંજય ગિરનારે વહી દાન શાળાઓ બંધાવી સહી, ચારે ખંભ માંહે જગડૂશાહ પુણ્ય લીયે લખમીનો લાહ // રર ||
જગડૂશાની દાનવીરતા - માનવતાના સુકૃત કવિ કલ્પના કરતાં જણાવે છે કે - જગડૂશાહનો કડખો
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org