________________
જે મુક છતિ ઋદ્ધિ નહીં તરી તે પામે શીવ સિધ નર સખિ. બોલેરે.
જો કહ્યો હાસનો. ગાલા ગોડિ રાગ, ન્યાય કહે નર તેટલા
સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગ નિરૂપણમાં સંવાદનું લક્ષણ રહેલું છે અન્ય કૃતિઓની સમાન અહીં પણ આવો સંવાદ સ્થાન પામ્યો છે.
કોશ્યાની વાણી ધૂલિભદ્ર મુનિને માટે હાસ્યાસ્પદ છે તે દૃષ્ટિએ હાસ્ય છે એમ અર્થઘટન કરવામાં આવ્યું છે.
૩. કરૂણ રસઃ સ્થૂલિભદ્ર ચિત્રશાળામાં કાયોત્સર્ગમાં રહ્યા છે ત્યારે કોશ્યા ત્યાં આવીને સ્વામી સાથે વાત કરવા ઈચ્છે છે પણ સ્થૂલિભદ્ર કાઉસગ્નમાંથી ધ્યાન આપતા નથી અને ધ્યાનમાં જ રહે છે.
“વચન કહ્યાં ઘણાં ચારુઆ, મુનિ નવિ બોલાવી.” નિંદા કરે રે નાથની સ્વામિ જોઉ તે સાંભલ્યો ષકાયનું પાલે” “કરિ કરુણા કામનિ તણિ, કાં જીવલી બાલે રે.” વિપણ પામીલ મૂને સહીમાં લજાવી. અંતમાં કવિના શબ્દો છે - રસ ત્રીજો કરુણા તણો યૂલિભદ્ર કોશાનો
કવિએ કરૂણ રસના નિરૂપણમાં કોશ્યાના કામવિકાર અને સ્થૂલિભદ્ર પ્રત્યેના વચનોનો સંદર્ભ દર્શાવીને કરૂણરસનો પરિચય કરાવ્યો છે.
૪. રૌદ્ર રસ : રૌદ્ર રસ નિરૂપણ કોશ્યા અને સ્થૂલિભદ્રનો સંવાદ નોંધપાત્ર બન્યો છે. બંનેના પાત્રનો કોઈ અનેરો પરિચય થાય છે. આવેશમાં આવેલી કોણ્યા સ્થૂલિભદ્રને ઉદ્દબોધન કરી કહે છે કે
८४
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org