________________
૬. ભયાનક રસઃ કવિએ કોશ્યાના વચનો દ્વારા સંયમ માર્ગ લોઢાના ચણા ચાવવા જેવો કઠિન અને ભયંકર છે એમ જણાવ્યું છે. આ વિચારોની અભિવ્યક્તિમાં ભયાનક રસનો પરિચય થાય છે. કોણ્યા વિનયપૂર્વક પૂલિભદ્ર કહે છે કે તમો સંયમનો ત્યાગ કરો અને સંસારમાં જે સુખ છે તે મુક્તિમાં નથી.
કોશ્યાના શબ્દો છે - યતિ મારગ ખાંડા ધ્યારજી સું નવિ કરયોજેહમાં વિડિરેજી. જેવો વેળું કવલ આહારજી નહીં સ્વાદ ન તિહાં નહી હાઈવ વાલોજી કાંઈ આધારજી.
સુ તિહાં થાસે મત ચાલીજી. તવ જપસ્યો મુઝ જાપમાલી સું
પૂરવ વેશ્યા ભોગ સંભાલીજી. જબ ઈમ ચિંત ચંચલ ધારીજી. સુ.
તબ આ સુખ શિવ સુખ જાગ્યેજી. એ ભયતુમે દસેજી, સુ. તું જોઈ છે
- ચિત્ત વિચારીજી. કોશ્યા સંસાર સુખને શ્રેષ્ઠ માને છે અને સંયમ જીવનમાં મુક્તિમાં સુખ નથી એમ કહીને સ્થૂલિભદ્રને સંયમનો ત્યાગ કરવા માટે જણાવે છે. અંતમાં કવિના શબ્દો છે -
ન્યાય શીલે સહો મુગતિની શેરીજી. સુ. શીવે વાજે સુજસની ભેરીજી.
૭. બીભત્સ રસ : કવિએ કોશ્યાના શબ્દોમાં સંયમ જીવનનું ચિત્ર આલેખીને સંયમના ત્યાગની ભાવના વ્યક્ત કરવામાં બીભત્સ ૧. વેળુ = રેતી ૨. જાપમાલી = નવકારવાળી
૮૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org