________________
જિનપ આગલ વિરચો ભવિ લોકા જસુ દરિસર્ણ શુભહોઈ
ર્યું રે દેખત સબ કોઈ / જિ. | અતુલ તંદુલે કરી અષ્ટ મંગલાવલી તેમ રચો જિમ તુમ ધર ફિરહોઈ / ૧ //
સ્વસ્તિક શ્રીવત્સ કુંભ ભદ્રાસન નંદાવર્તક વર્ધમાન મત્સ્યયુગલ દર્પણ તિમ વર ફલગુણ તેરમી પૂજા સબ કુશલ નિધાન | જિ. || ૨ ||
કવિ હંસવિજયજીએ શ્રી ગિરનાર મંડન નેમિનાથજીની ૧૦૮ પ્રકારી પૂજાની રચના સં. ૧૯૭૬માં કરી છે. તેમાં ગિરનારની મહિમા ગાવાની સાથે તેમનાથ ભગવાનના પાંચ કલ્યાણકની માહિતીનો સમાવેશ થયો છે. નવમી પૂજામાં દીક્ષા કલ્યાણકનું વિસ્તારથી વર્ણન કરતાં કવિએ અષ્ટમંગલની માહિતી આપી છે અને આઠ મંગલ કયા દેવ પ્રભુ આગળ ધરે છે તેનો ઉલ્લેખ થયો છે. અન્ય કવિઓએ માત્ર અષ્ટમંગલનાં ઉલ્લેખ એક પંક્તિમાં કર્યો છે
જ્યારે હંસવિજયજીએ વિગતે માહિતી આપી છે કવિના શબ્દો છે. (રાગઃ બરવા-કહેરબા ધન્ય ધન્ય વો જગમેં નરનાર - એ ચાલ) ધન્ય ધન્ય દેવ દેવી નર નાર, દીક્ષા દર્શન પાનેવાલે |
ધન્ય૦ (૨) || એ આંકણી . શ્રીનેમિનાથ મહારાજ, દીક્ષા અભિષેકકે કાજ; આવે ઈન્દ્ર-ઈન્દ્રાણી સમાજ, દિવ્ય વાજિંત્ર બજાનેવાલે | ધન્ય) ૧ / કરવાકે સ્નાન શણગાર, ઉત્તરકુરા નામ ઉદાર; શિબિકા રત્નકી સુખકાર, બીચ પ્રભુકો પધરાનેવાલે | ધન્ય૦ |
અષ્ટ મંગલ
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org