________________
* ]
ગુજરાતના ઇતિહાસ
ચોટીલા, (૧૧) માંડવધાર, (શ્વર) ગિરનાર, (૧૩) આરાસુર, (૧૪) સાતપુડા.
મિરાતે અહમદીમાં ખીજા એ પહાડાનાં નામ આપવામાં આવ્યાં છે : એસમ અને કુફા. પરંતુ આ બંને પહાડે. નકશામાં જોવામાં આવતા નથી. આમાંના એસમ માતરીને પહાડ સૌરાષ્ટ્રમાં ધારાજી નજીક છે. કુફા એ કાયલા સઁભવે છે, જે ખરડાથી પશ્ચિમમાં દરિયા માંડે છે. ચોટીલા અને માંડવધાટનાં નામ મિરાતે અહમદીમાં નથી. કેટલાક પતા વિશે ટૂંકામાં વિગતઃ
(૧) આબુઃ—ઉત્તર ગુજરાતમાં આવેલા છે અને એ ૫૬૦૦ જ઼ીટ ઊંચા છે. ત્યાં દેલવાડાનાં જૈનેનાં દેરાં જોવા લાયક છે.
(૨) આરામુએ પણ ગુજરાતના ઇશાન ખૂણામાં આવેલ છે. ત્યાંનું અંબા ભવાનીમાતાનું દેરું પ્રખ્યાત છે. આ પર્વતમાંથી આરસપહાણ નામના સફેદ પથ્થર નીકળે છે.
(૩) પાવાગઢઃ—એ પવનગઢ કહેવાય છે. એ ષંચમહાલ જિલ્લામાં આવેલા છે. એ ૨૫૦૦ ફીટ ઊંચા છે. એના ઉપર કાલિકા માતા (કાળકા માતા)નું દેરું છે. લેાકા ત્યાં જાત્રાએ જાય છે. ત્યાંથી લેટ્ટુ નીકળે છે; તેમજ મેંગેનીઝ ધાતુ પણ નીકળે છે, જે કાચ બનાવવાના કામમાં બહુ જ ઉપયાગી છે.
(૪) રાજપીપળાનાઃ—આ સાતપુડા નામના પર્વતની શાખા છે. જૂના જમાનામાં એ ઉપરનાં જંગલમાંથી હાથીએનાં ઢાળાં પુષ્કળ પકડવામાં આવતાં હતાં. અહીંથી અકીકના પથ્થર નીકળે છે.
(૫) ઈડરનાઃ “આ પણ વિંધ્યાચળના ઉત્તર તરફના ભાગની
શાખા છે.
(૬) શેત્રુંજોઃ—સૌરાષ્ટ્રમાં પાલિતાણા પાસે આવેલા છે. ત્યાંનાં જૈનાનાં દેરાં પ્રખ્યાત છે. એ ૨૫૦૦ ફીટ ઊંચા છે.
(૭) ગિરનાર:એની તળેટીમાં જૂનાગઢ આવેલું છે. અહીં પણ