Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
ના 'ટ્
५५
ઉત્તર : આમાં તેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર પદ્મ છે, અને તેમાં અંતઃકૃત કેવળીયાનુ વર્ણન છે, જેઓ પ્રત્યેક તીકરાના તીમાં દસ, દસ મુનિએ ધેાર ઉપસ સહન કરીને અંતમાં સમાધિ દ્વારા સંસારના અંતને પ્રાપ્ત થયા છે. પ્રશ્ન ૧૨૧ : અનુત્તરાપપાકિદશાંગમાં કેટલા પદ છે અને શેનુ વર્ણન છે !
ઉત્તર ઃ આમાં ૯૨ લાખ ૪૪ હજાર પદ્મ છે. તેમાં પ્રત્યેક તીર્થંકરના તીર્થાંમાં થવાવાળા તે તે દશ દશ મુનિઓનું વર્ણન છે કે જેઓ ધાર ઉપસર્ગ સહન કરીને, સમાધિ સહિત પ્રાણ છેાડીને વિજયાદિક અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થયા છે. પ્રશ્ન ૧૨૨ : પ્રશ્નવ્યાકરણમાં કેટલા પદ્મ છે અને શેનુ વર્ણન છે ?
ઉત્તર : આમાં ૯૩ લાખ ૧૬ હજાર પદ છે. તેમાં અનેક પ્રશ્ના દ્વારા ત્રણ કાળ સધી ધનધાન્ય આદિ લાભ, અલાલ, સુખ દુઃખ, જીવન મરણુ જય-પરાજય આદિ ક્ળાનુ વર્ણન છે.
પ્રશ્ન ૧૨૩ : વિપાકસૂત્રમાં કેટલાં પદ્મ છે અને શેનુ વર્ણન છે ?
ઉત્તર ઃ આમાં એક કરોડ ચારાસી લાખ પદ છે, અને તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર શુભ-અશુભ કાઁના તીવ્ર ભેટ્ઠ આદિ અનેક પ્રકારના (ફળ) વિપાકનુ વર્ણન છે. પ્રશ્ન ૧૨૪ : દ્રષ્ટિવાદ અંગમાં કેટલાં પદ્મ છે અને શેનુ વર્ણન છે?
ઉત્તર : આ આંગમાં ૧૦૮ કરોડ, ૬૮ લાખ, ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org