Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३८
३७१
(૮૭ તિર્યગત્યપૂર્ચ (૮૮) ઉપઘાત (૮૯) અપ્રશસ્તવિહાગતિ (૯૦) સાધારણશરીર (૯૧) સ્થાવર (૨) દુર્લગ (૯૩) દુઃસ્વર (૯૪ અશુભ (લ્પ સૂમ (૬) અપર્યાતિ ૯૭) અસ્થિર (૯૮) અનાદેય () અયશકીતિનામકર્મ (૧૦૦) નીચગેત્રકમ.
પ્રશ્ન ૧૩ : પુણ્યપ્રકૃતિ ૬૮ પાપપ્રકૃતિ ૧૦૦, એ બને મળીને ૧૬૮ થઈ તે કેવી રીતે કારણ કે પ્રકૃતિએ તે માત્ર ૧૪૮ છે?
ઉત્તર ઃ આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ પાંચ વર્ણનામકર્મ આ વિસ પ્રકૃતિઓ પુણ્યરૂપ પણ હોય છે અને પાપરૂપ પણ હોય છે. આ વીસ પ્રકૃતિઓને બનેમાં ગણવામાં આવી છે તેથી આંકડે ૧૬૮ ને થયું છે. સામાન્ય વિવક્ષાએ કરીને, આ વીસ પ્રકૃતિ બાદ કરતાં મૂળ ૧૪૮ પ્રકૃતિ સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન ૧૪ : પુણ્યપ્રકૃતિઓમાં સૌથી વિશિષ્ટ અને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ કઈ છે?
ઉત્તર : તીર્થકરનામ પ્રકૃતિ બધી પુણ્યપ્રકૃતિઓમાં વિશિષ્ટ અને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે.
પ્રશ્ન ૧૫ : તીર્થંકરનામ પ્રકૃતિનો લાભ કેવી રીતે થાય છે?
ઉત્તર : દર્શનવિશુદ્ધિ વગેરે સોળ ભાવનાઓના નિમિત્તથી તીર્થકર પ્રકૃતિને લાભ થાય છે, પરંતુ સમ્યગ્રષ્ટિ સમસ્ત પ્રકૃતિએને હેય અથવા અનુપાદેય જાણે છે તેથી તેને લક્ષ્ય કરતા નથી અર્થાત્ તેને પણ ઉપાદેય માનતા નથી.
પ્રશ્ન ૧૬ : પાપપ્રકૃતિઓમાં સૌથી નીચી પાપપ્રકૃતિ કઈ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org