Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪૨ ૦.
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે પ્રમાણે અવગ્રહ આદિ જ્ઞાન થાય છે. પછીથી, આ ઘડે કેને બનાવ્ય, કેવી રીતે બના, કયાં બનાવ્યું, તે કેટલે કાળ રહેશે વગેરે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે.
પ્રશ્ન ૮ : મન પર્યજ્ઞાનની સાક્ષાત્ પહેલાં દર્શન કેમ નથી હોતું ?
ઉત્તર : મન:પર્યયજ્ઞાન બીજાના મનમાં થવાવાળા પરિણમન, વિચાર, વિકલ્પને જાણે છે તેથી આ જ્ઞાન પર્યાયજ્ઞાતા છે. આવા પર્યાયજ્ઞાતા જ્ઞાનની પહેલાં ઈહા વગેરે રૂપવાળું મતિજ્ઞાન જ હોય છે.
પ્રશ્ન ૯ : કુજ્ઞાથી પહેલાં કયા કયા દર્શન હોય છે?
ઉત્તર : કુમતિજ્ઞાન પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુશ્રુતજ્ઞાનની સાક્ષાત્ પહેલાં કુમતિજ્ઞાન હોય છે અને પરંપરાથી પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુવધિજ્ઞાન પહેલાં કુમતિજ્ઞાન હોય છે.
પ્રશ્ન ૧૦: કુઅવધિજ્ઞાન પહેલાં દર્શન કેમ નથી હોતું?
ઉત્તર : કુઅવધિજ્ઞાન સમ્યગુષ્ટિ જીવને નથી હોતું તેથી તેના પહેલાં અવધિદર્શન નથી હોતું. સમ્યગદ્રષ્ટિ અવધિરાની જીવને જ અવધિજ્ઞાન પહેલા અવધિદર્શન હોય છે. અથવા અમુક આચાર્યોના અભિપ્રાયમાં, કુઅવધિજ્ઞાન પહેલા પણ અવધિદર્શન થઈ જાય છે.
પ્રશ્ન ૧૧ : કેવળી ભગવાનને દર્શને પગ અને જ્ઞાન પગ એક સાથે કેવી રીતે હોય છે?
ઉત્તર : કેવળી ભગવાનને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org