Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
થા ૪૬
પ્રશ્ન ૧૨ : મને ગુપ્તિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે?
ઉત્તર : મને ગુપ્તિમાં વિષયકષાયે વિષે રમતા મનથી નિવૃત્તિ અને આત્મતત્વના મનન અને ધ્યાનમાં મનની પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન ૧૬ : વચનગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે.
ઉત્તર : વચનગુપ્તિમાં કહેર, અહિત વચનો બોલવાથી નિવૃત્તિ અને મૌન ધારણ કરવામાં પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન ૧૪ : કાસગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે?
ઉત્તર : કાયમુર્તિમાં ખોટાં શારીરિક કાર્યોથી નિવૃત્તિ અને ઉપસર્ગાદિ આવવા છતાં શરીરને નિલ રાખવામાં પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન ૧૫ : ઉડત તેર પ્રકારના અરિ ના લક્ષણોમાં જે બાદી વિષયનો ત્યાગ અથવા શુક્રિયામાં અથવા અન્ય શુભ સાધનામાં પ્રવૃત્તિ કહી છે તે આત્માનું ચારિત્ર કેવી રીતે હોઈ શકે છે?
ઉત્તર : ઉક્ત બાહ્યવિષયક પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપચરિત અસંભૂત વ્યવહારનયથી ચારિત્ર કહેવાય છે.
પ્રશ્ન ૧૬ : ઉક્ત તેર પ્રકારના ચારિત્રમાં જે રાગશ્રેષને પરિહાર અને આત્મતત્વના ચિંતન-અવલોકનમાં ઉપયોગ રહે છે એ કયા નયથી આત્માનું ચારિત્ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org