Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ४७
૪૨૨
दुविवि मेक्खहे झाणे पाउणदि अं मुणी णियमा । तला पयत्तचित्ता जूयं झाणं समब्भसह ॥ ४७ ॥
અન્વય : * મુનિ દુવિવિ મોવરેલું શાને નિયમાં पाउणदि तह्मा पयत्तचित्ता जूयं झाण समब्भसह ।
અનુવાદ : જે કારણથી મુનિ અન્ને પ્રકારના મેાક્ષના કારણેાને ધ્યાન દ્વારા નિયમથી પ્રાપ્ત કરે છે તે કારણથી પ્રસનચિત્ત થઈને તમે સૌ ધ્યાનના અભ્યાસ કરો.
પ્રશ્ન ૧ : રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ કેમ છે? ઉત્તર : જ્ઞાનના દ્રઢ અને સ્થિર વિકાસને રત્નત્રય કહે છે. જ્ઞાનના વિકાસ ધ્યાનથી જ થાય છે, તેથી રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ છે.
પ્રશ્ન ૨ : સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેય જ્ઞાનસ્વરૂપ કેવી રીતે છે?
ઉત્તર : ભદ્રષ્ટિથી આ ત્રણ જુદા જુદા સ્વરૂપવાળા છે પરંતુ અભેદ્યદ્રષ્ટિથી શ્રદ્ધાનસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યગ્દર્શીન છે. જ્ઞાનસ્વભાવથી જ્ઞાન થવું તે સભ્યજ્ઞાન છે અને રાગપિરિહરણુસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યારિત્ર છે.
પ્રશ્ન ૩ : જ્ઞાન ગુણુ તા ચેતન છે, શુ શ્રદ્ધા, ચારિત્ર ગુણુ ચેતન છે?
ઉત્તર : જો કે ચેતન તા જ્ઞાનગુણ છે અને ચેતવાનુ કાર્ય ન કરતા હેાવાથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણુ અચેતન છે તે
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org