Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
४८२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
तवसुदवदवं चेदा झाणरह धुरंधरा हवे जम्हा। तम्हा तत्तियणिरदा तल्लद्धीए सदा होह ॥ ५७ ॥
અન્વય ?
હ્રીં તવ મુદ્રવ વેરા સાર૬ ધુરં વે तम्हा तल्लद्धीए सदा तत्तियणिरदा होह ।
અનુવાદ : તપ-શ્રુત-વ્રતવાળો આત્મા જ ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરવાવાળે થઈ શકે છે તે કારણથી હે ભવ્ય જી! આ સ્થાનની પ્રાપ્તિને અર્થે નિરંતર તપ, શ્રત અને વ્રત આ ત્રણેમાં નિરત થાઓ.
પ્રશ્ન ૧: પરમધ્યાનના વર્ણન પછી વ્યવહાર સાધનોથી ધ્યાનને ઉપસંહાર કેમ ?
ઉત્તર ઃ અહીં નિશ્ચયપ, નિશ્ચયકૃત અને નિશ્ચયવ્રતનું ગ્રહણ કરવું કહ્યું છે. પરમધ્યાનના આ અનન્ય સહાયક છે. તેથી (માત્ર) વ્યવહારસાધનની વાત ન સમજવી.
પ્રશ્ન ૨ : નિશ્ચયતા શું છે?
ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપમાં તપવું તે નિશ્ચયતા છે. આ નિશ્ચયતાના પ્રાથમિક સાધનરૂપ અનશનાદિ બાર પ્રકારનું તપ છે.
પ્રશ્ન ૩ : નિશ્ચયશ્રુત એટલે શું?
ઉત્તર : નિવિકાર, શુદ્ધ સ્વસંવેદનરૂપે પરિણમવું તે નિશ્ચયકૃત છે. આ નિશ્ચયશ્રુતનું સાધન આચારશાસ્ત્ર આદિ દિવ્યકૃતનું અધ્યયન-મનન કરવું તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org