SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ४८२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका तवसुदवदवं चेदा झाणरह धुरंधरा हवे जम्हा। तम्हा तत्तियणिरदा तल्लद्धीए सदा होह ॥ ५७ ॥ અન્વય ? હ્રીં તવ મુદ્રવ વેરા સાર૬ ધુરં વે तम्हा तल्लद्धीए सदा तत्तियणिरदा होह । અનુવાદ : તપ-શ્રુત-વ્રતવાળો આત્મા જ ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરવાવાળે થઈ શકે છે તે કારણથી હે ભવ્ય જી! આ સ્થાનની પ્રાપ્તિને અર્થે નિરંતર તપ, શ્રત અને વ્રત આ ત્રણેમાં નિરત થાઓ. પ્રશ્ન ૧: પરમધ્યાનના વર્ણન પછી વ્યવહાર સાધનોથી ધ્યાનને ઉપસંહાર કેમ ? ઉત્તર ઃ અહીં નિશ્ચયપ, નિશ્ચયકૃત અને નિશ્ચયવ્રતનું ગ્રહણ કરવું કહ્યું છે. પરમધ્યાનના આ અનન્ય સહાયક છે. તેથી (માત્ર) વ્યવહારસાધનની વાત ન સમજવી. પ્રશ્ન ૨ : નિશ્ચયતા શું છે? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપમાં તપવું તે નિશ્ચયતા છે. આ નિશ્ચયતાના પ્રાથમિક સાધનરૂપ અનશનાદિ બાર પ્રકારનું તપ છે. પ્રશ્ન ૩ : નિશ્ચયશ્રુત એટલે શું? ઉત્તર : નિવિકાર, શુદ્ધ સ્વસંવેદનરૂપે પરિણમવું તે નિશ્ચયકૃત છે. આ નિશ્ચયશ્રુતનું સાધન આચારશાસ્ત્ર આદિ દિવ્યકૃતનું અધ્યયન-મનન કરવું તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy