Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : જીવત્વ, મૂર્તવ. એક સંખ્યકત્વ, સર્વગતત્વ, કર્તવ, ગતિeતુવ, સ્થિતિeતુવ, અવગાહના હેતુત્વ, પરિણમનહેતુત્વ, અનંતપ્રદેશત્વ, એકપ્રદેશત્વ, પરિણામિત્વ, કિયાવત્વ, વિભાવશક્તિત્વ, અસંખ્યાતપ્રદેશવ, અસંખ્યાતસંખ્યક, અનંતસંખ્યક, નિત્યત્વ, કારણુ બહુપ્રદેશિત્વ, અમૂર્તવ, જડત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત. પ્રદેશત્વ, પ્રમેયત્વ, વગેરે વિશેષ તાઓમાં ૧–૧, ૨-૨, ૩-૩, ૧, ૨, ૩, ૪, ૫ અથવા દે જાતિના દ્રવ્યોને યથાસંભવ સંગ્રહ થાય છે.
પ્રશ્ન ૪ : છેવત્વ કયા દ્રવ્યમાં હોય છે?
ઉત્તર : જીવત્વ માત્ર જીવ દ્રવ્યમાં જ હોય છે, બાકીના પાંચ દ્રવ્યોમાં જીવત્વ કદાપિ હેઈ શકતું નથી. જ્ઞાનદર્શનરૂપ ચિતન્યભાવ માત્ર જીવમાં જ હોય છે.
પ્રશ્ન ૫ : મૂર્તત્વ કયા દ્રવ્યોમાં હોય છે?
ઉત્તર : મૂર્તવ માત્ર પુદ્ગલદ્રવ્યમાં જ હોય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર સદુભાવરૂપ મૂર્તત્વ બાકીના પાંચ દ્રવ્યોમાં કદાપિ હેઈ શકતું નથી.
પ્રશ્ન : એકસંખ્યક દ્રવ્ય કયા કયા છે?
ઉત્તર : જે માત્ર એક જ છે, જેની સંખ્યા એકથી વધારે હતી જ નથી એવા ત્રણ દ્રવ્ય છેઃ (૧) ધર્મદ્રવ્ય (૨) અધર્મદ્રવ્ય (૩) આકાશદ્રવ્ય.
પ્રશ્ન ૭ : સર્વગ7 કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : સર્વગુત્વ એટલે સર્વવ્યાપીપણું માત્ર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org