Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 491
________________ ४९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. સદ્રબ્યાના પરિણમનનું સાધારણ નિમિત્તપણું માત્ર એક કાળદ્રવ્યમાં જ છે. પ્રશ્ન ૧૩ : અનંત પ્રદેશત્વ કયા કયા દ્રવ્યામાં હાય છે? ઉત્તર : અનંતપ્રદેશત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ હાય છે તેથી અન તપ્રદેશત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ જોવામાં આવે છે. પ્રશ્ન ૧૪ : અનેક ધા પણ અન તપ્રદેશી છે તેમને અન’તપ્રદેશી કેમ નથી કહેતા ? ઉત્તર : તે સ્કંધા અનંત પુદ્ગલદ્રવ્યેાના પિંડરૂપ છે તત્વદ્રષ્ટિથી તે સ્ક ંધમાં જેટલાં દ્રવ્યેા છે તે બધા એક એક પ્રદેશવાળાં છે. પ્રશ્ન ૧૫ : એકપ્રદેશતત્વ ગુણ કયા કયા દ્રવ્યેામાં હાય છે. ઉત્તર : એકપ્રદેશપણું પુદ્ગલદ્રવ્ય (પરમાણુ) માં અને કાળ દ્રવ્યમાં-એ પ્રમાણે એ દ્રવ્યામાં જોવામાં આવે છે. પ્રશ્ન ૧૬ : પરિણામિત્વ કયા પદાર્થોમાં જોવામાં આવે છે? ઉત્તર : સૂકમતાથી તેા પરિણામિત્વ છે એ દ્રવ્યેામાં જોવામાં આવે છે પરંતુ અહીં તે પરિણામિત્વની વાત છે જેમાં આકાર પણ બદલાય છે. આવી વિભાવન્યજન પર્યાયની અપેક્ષાએ પરિણામિકત્વ માત્ર જીવ અને પુદ્ગલ એ પદાર્થોમાં જ જોવામાં આવે છે. પ્રશ્ન ૧૭ : પુદ્ગલવ્ય તા એકપ્રદેશી છે તે તેમાં પરિણામિત્વ કેવી રીતે સંભવે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498