Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 492
________________ ४९३ ઉત્તર ઃ પુદ્દગલદ્રવ્ય રૂપ-રસ-ગધ સ્પર્ધાની અપેક્ષાએ વ્યક્ત પરિણામી છે. વળી અનેકપુદ્ગલદ્રવ્યોને વિશિષ્ટ પિંડ હાવાથી એકરૂપતાના ઉપચાર કરીને તેમાં વિભાવવ્યંજનપર્યાય પણ ઘટે છે તેથી પુદ્ગલદ્રવ્યમાં પરિણામિત્વ ઘટિત થઈ જાય છે. પ્રશ્ન ૧૮ : ક્રિયાવત્વ ધર્મ કયા દ્રવ્યામાં છે? गाथा ५८ ઉત્તર : ક્રિયાવત્વ ધર્મ માત્ર જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યામાં જ છે. બાકીના પાંચ દ્રબ્યા પેાતાના અવરુદ્ધ આકાશક્ષેત્રને છેડીને એક પ્રદેશ પણ કયાંય જઈ શકતા નથી. પ્રશ્ન ૧૯ : વિભાવશક્તિત્વ ધર્મ કયા દ્રવ્યેામાં છે? ઉત્તર : વિભાવશક્તિત્વ ધર્મ જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યોમાં જ છે. જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યેા જ પેાતાના ગુણમાં વિભાવરૂપે પરિણામ કરી શકે છે; અર્થાત્ વિવિધ વિષમ વિકાસારૂપે પરિણમી શકે છે બાકીના ચાર દ્રબ્યા માત્ર સ્વભાવપિરણામી જ હાય છે. પ્રશ્ન ૨૦ : અસંખ્યાતપ્રદેશી ક્રન્ચે કયા કયા છે ? ઉત્તર : જીવ, ધદ્રવ્ય અને અધદ્રવ્ય એમ આ ત્રણ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશી છે. પ્રશ્ન ૨૧ : અસખ્યાતસ`ખ્યક દ્રવ્યા કયા કયા છે? ઉત્તર : કાળદ્રવ્ય જ અસ`ખ્યાતસ`ખ્યક દ્રવ્ય છે. અર્થાત્ કાળદ્રવ્ય અસખ્યાત છે. પ્રત્યેક કાળદ્રવ્ય લેાકાકાશના એક એક પ્રદેશ પર અવસ્થિત છે; વળી લેાકાકાશના એક પ્રદેશ પર એક જ કાળદ્રવ્ય છે. લેાકાકાશના અસ`ખ્યાત પ્રદેશ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498