Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 488
________________ गाथा ५७ ४८९ છેલ્લી ગાથા કહે છે:दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा । सेोधयंतु तणुसुत्तधरेण मिचन्दमुणिणाभ णियं जं ॥५८ ॥ અન્વય : તળુમુતઘરે ચન્દ્રકુળના જે મળયે રૂ દ્રવ્યસંગમ दोषसंचयचुदा सुदपुण्णा सुणिणाहा सेोधयंतु । અનુવાદ : અલ્પજ્ઞાનના ધારક એવા નેમિચન્દ્ર સુનિ દ્વારા કહેવામાં આવેલા આ દ્રવ્યસંગ્રહ (નામના શાસ્ત્ર) ને, સમસ્ત દોષથી રહિત અને શ્રુતમાં પરિપૂર્ણ એવા મુનિપ્રધાન ગુરૂજને શુદ્ધ કરે. પ્રશ્ન ૧ : દ્રવ્યસંગ્રહ શબ્દને શબ્દાર્થ શું છે? ઉત્તર : જે પર્યાયરૂપે પરિણમ્યા, પરિણમે છે અને પરિણમતા રહેશે તેમને દ્રવ્ય કહે છે. એવા એવા બધા દ્રવ્યને વર્ણનાત્મક સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રને દ્રવ્યસંગ્રહ કહેવામાં આવે છે. પ્રશ્ન ૨ : બધા દ્રવ્યોને જાતિની અપેક્ષાએ કઈ કઈ રીતે સંગ્રહ કરી શકાય છે? ઉત્તર : જીવ, પગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ જાતિઓમાં તે તે જાતિઓના સમસ્ત દ્રવ્યને સંગ્રહ થઈ જાય છે. પ્રશ્ન ૩ : આ છ જાતિઓને પણ કઈ કઈ વિશેષતાએમાં કેને કેને અંતર્ભાવ થઈ શકે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498