Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : શુભમહિલ્પ, અશુભમહિલ્પ, શુભઅંત જલ્પ, અશુભ તપ આ ચારે પ્રકારના વચનવ્યાપારના નિરોધ કરવા તે પરમસમાધિ પામવા માટે જરૂરી છે.
૪૮૦
પ્રશ્ન ૫ : શુભવચના અને અંતપરૂપ વચનેને, પરમધ્યાનને અર્થે શા માટે રોકવા જોઈ એ ?
ઉત્તર : અશુભ વચનવ્યાપારની જેમ શુભવચનવ્યાપાર પણ નિશ્ચલ નિસ્તરંગ ચૈતન્યસ્વભાવના અનુભવના પ્રતિબંધક છે તેવી જ રીતે મહિલ્મની જેમ અતલ્પ પણ સ્વભાવના અનુભવના પ્રતિખ ધક છે તે સર્વ પ્રકારના વચનવ્યાપારાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે.
પ્રશ્ન ૬ : કયા માસિક વ્યાપારાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે?
ઉત્તર : શુભ તથા અશુભ બંન્ને પ્રકારના વિકલ્પેારૂપ ચિત્તવ્યાપારને નિરોધ પરમધ્યાનને માટે આવશ્યક છે.
પ્રશ્ન ૭ : શુભ ભાવનાઓને નિવૈધ પરમધ્યાનને અર્થે શા માટે આવશ્યક છે?
ઉત્તર : અશુભ ભાવના વિકલ્પની જેમ શુભ ભાવનાના વિકલ્પ પણ નિવિકલ્પ, નિરંજન, સહજશુદ્ધ નિજ સ્વભાવના અનુભવના પ્રતિબંધક છે તેથી શુભ અને અશુભ અને પ્રકારના વિકલ્પાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે.
પ્રશ્ન : : કાયવચનમનના વ્યાપારના નિધપૂર્વક થવાવાળી આમલીનતામાં આત્મા કઈ સ્થિતિમાં રહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org