Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 483
________________ ૪૮ હાતી ? द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯ : તે શું નિશ્ચયવ્રતમાં જીવરક્ષાની પ્રવૃત્તિ નથી ઉત્તર : નિશ્ચયતમાં શુભ-અશુભ સમસ્ત વિકલ્પાની નિવૃત્તિ હાય છે. પૂર્ણ મનેગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિની અવસ્થા છે ત્યાં કોઈ પણ પ્રકારના વિકલ્પને કે વ્યાપારને અવકાશ નથી. ત્યાં તે જેવી રીતે હિંસાદિ ભાવાથી નિવૃત્તિ છે તેવી રીતે જીવરક્ષાદિ શુભભાવાથી પણ પૂર્ણ નિવૃત્તિ છે, નહિતર મેાક્ષની પ્રાપ્તિ અસભવ થઈ જશે. પ્રશ્ન ૧૦ : શુ' નિશ્ચયત, નિશ્ચયતપ, નિશ્ચયશ્રુતની પ્રાપ્તિ વિના મેાક્ષપ્રાપ્તિ નથી થઈ શકતી ? ઉત્તર : નિશ્ચયત, નિશ્ચયતપ, નિશ્ચયશ્રુત રૂપ પરમસમાધિ વિના મેક્ષપ્રાપ્તિ અસભવ છે. પ્રશ્ન ૧૧ : જેમને સકળસયમના ઉત્કૃષ્ટ કાળ અંતમુ ત થી કાંઈક આછે બતાવવામાં આવ્યા છે તેમને સકળસયમ પ્રતંગ થતાં અંતર્મુહમાં જ મેાક્ષ થાય છે તે ત્યાં નિશ્ચયતપ આદિના અવસર કેવી રીતે બની શકે? ઉત્તર : આવા અવસરમાં પણ નિશ્ચયતપ આદિ સ્વરૂપ પરમસમાધિ તા હોય જ છે. પરંતુ અધિક કાળ ન હેાવાથી લેાકમાં તેની પ્રસિદ્ધિ નથી. પ્રશ્ન ૧૨ : નિશ્ચયતષ, નિશ્ચયવ્રત અને નિશ્ચયશ્રુત આજકાલ સભવ છે કે કેમ ? ઉત્તર : નિશ્ચયતપ આદિ આજકાલ સભવે છે, પરતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498