Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
४४४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના મંત્રોને જપ અને ધ્યાન કરે અને શ્રીગુરુના ઉપદેશ અનુસાર બીજા પણ મંત્રોને જપ અને ધ્યાન કરે.
પ્રશ્ન ૧ : પરમેષ્ઠી કેને કહે છે?
ઉત્તર : પરમેષ્ઠી ભગવંતનું સ્વરૂપ આગળની ગાથાએમાં કહેશે તેથી અહીં વિસ્તારથી ન કહેતાં શબ્દનિષ્પત્તિ અનુસાર બતાવીએ છીએ. પરમ કહીએ ઉત્કૃ; જે પરમપદમાં સ્થિત હોય તેમને પરમેષ્ઠી કહે છે.
પ્રશ્ન ૨ : પરમેષ્ઠીની સંખ્યા કેટલી છે?
ઉત્તર : જેટલા પરમ પદ છે તેટલા બધામાં સ્થિત રહેલા પરમેષ્ઠી છે, તે પરમ પદ પાંચ છે. અરહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અને આ પ્રકારે પરમેષ્ઠી પણ પાંચ છે અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
પ્રશ્ન ૩ઃ તેઓને વાચક પાંત્રીસ અક્ષરવાળે મંત્ર કર્યો?
ઉત્તર : “ઇ રતાળ, or f it, Uા आइरियाणं, णमा उवज्यायाणं णमा लाए सव्वसाहूण" આ પાંત્રીસ અક્ષરવાળે મંત્ર છે. આ મંત્રનું બીજું નામ નમસ્કાર મંત્ર અથવા મહામંત્ર પણ છે.
પ્રશ્ન : આ મહામંત્રના પદોને અર્થ શું છે?
ઉત્તર : લેકમાં સર્વ અરહંતેને નમસ્કાર છે, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર હો, અને સાધુઓને નમસ્કાર હો.
પ્રશ્ન ૫ : સેળ અક્ષરવાળે મંત્ર કર્યો છે? ઉત્તરઃ “અત્રિ દ્વારા પ્યારા નમ:'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org