SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના મંત્રોને જપ અને ધ્યાન કરે અને શ્રીગુરુના ઉપદેશ અનુસાર બીજા પણ મંત્રોને જપ અને ધ્યાન કરે. પ્રશ્ન ૧ : પરમેષ્ઠી કેને કહે છે? ઉત્તર : પરમેષ્ઠી ભગવંતનું સ્વરૂપ આગળની ગાથાએમાં કહેશે તેથી અહીં વિસ્તારથી ન કહેતાં શબ્દનિષ્પત્તિ અનુસાર બતાવીએ છીએ. પરમ કહીએ ઉત્કૃ; જે પરમપદમાં સ્થિત હોય તેમને પરમેષ્ઠી કહે છે. પ્રશ્ન ૨ : પરમેષ્ઠીની સંખ્યા કેટલી છે? ઉત્તર : જેટલા પરમ પદ છે તેટલા બધામાં સ્થિત રહેલા પરમેષ્ઠી છે, તે પરમ પદ પાંચ છે. અરહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અને આ પ્રકારે પરમેષ્ઠી પણ પાંચ છે અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પ્રશ્ન ૩ઃ તેઓને વાચક પાંત્રીસ અક્ષરવાળે મંત્ર કર્યો? ઉત્તર : “ઇ રતાળ, or f it, Uા आइरियाणं, णमा उवज्यायाणं णमा लाए सव्वसाहूण" આ પાંત્રીસ અક્ષરવાળે મંત્ર છે. આ મંત્રનું બીજું નામ નમસ્કાર મંત્ર અથવા મહામંત્ર પણ છે. પ્રશ્ન : આ મહામંત્રના પદોને અર્થ શું છે? ઉત્તર : લેકમાં સર્વ અરહંતેને નમસ્કાર છે, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર હો, અને સાધુઓને નમસ્કાર હો. પ્રશ્ન ૫ : સેળ અક્ષરવાળે મંત્ર કર્યો છે? ઉત્તરઃ “અત્રિ દ્વારા પ્યારા નમ:' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy