SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४८ ४४३ પામે છે તેથી ત્યાં નિર્વિકલ્પ ધ્યાનની કદાપિ સંભાવના નથી. પ્રશ્ન ૧૩: શ્રેષ તો મેહથી ઉત્પન્ન થાય છે તે માહથી જુદો દ્વેષ કેમ ગણવામાં આવ્યું? ઉત્તર : મેહ હોય ત્યાં તે દ્વેષ હોય જ છે પરંતુ એક એવી સ્થિતિ પણ હોય છે. જ્યાં દ્વેષ તે હોય પરંતુ મોહ હેય યા ન પણ હોય, તે પ્રમાણે મેહ અને દ્વેષમાં લાક્ષણિક ભેદ છે તેથી મેહ અને દ્વષ બનેને જુદા ગણવામાં આવ્યા. પ્રશ્ન ૧૪: મેહ, રાગ અને દ્વેષ ન થવા દેવાને સાક્ષાત્ ઉપાય શું છે? ઉત્તર : આત્માના સહજ આનંદનું સંવેદન મેહ, રાગ અને દ્વેષ ઉત્પન્ન ન થવા દેવાને સાક્ષાત્ ઉપાય છે. પ્રશ્ન ૧૫ : સહજ આનંદના સંવેદનને શું ઉપાય છે? ઉત્તર : નિરપેક્ષ, અખંડ, નિર્વિકલ્પ, ચૈતન્યસ્વરૂપ નિજપરમાત્માની અભેદ ભાવના સહજ આનંદના સંવેદનને ઉપાય છે. હવે નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ થયા પહેલાં (આત્મામાં) થવાવાળા ઉમેમાંના એક ઉદ્યમરૂપ પદસ્થ ધ્યાનનું વર્ણન કરે છે पणतीस साल छप्पण चउदुगमेगं च जवह ज्झाएह । परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण ॥४९ ॥ અન્વય : દિવાવાળું ઘાતીત સેઝ છપ્પન ર ટુ ૨ जवह, ज्झाएह, गुरुवएसेण अण्णं च जवह ज्याएह । અનુવાદ : પરમેષ્ઠી ભગવંતેના વાચક પાંત્રીસ, સેળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy