SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ४२ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : મેહમાં જીવને પિતાના સહજ સ્વરૂપની ખબર જ નથી તો પરપદાર્થો સંબંધી ઉપગથી કેવી રીતે નિવૃત્તિ થાય. મોહમાં પરપદાર્થો તરફ ઉપયોગ રહ્યા કરે છે અને પરપદાર્થોમાં લાગેલા ઉપગમાં વિકલ્પની બહુલતા હોય જ છે. તેથી ત્યાં નિર્વિકલ્પ ધ્યાન કદાપિ સંભવી શકતું નથી. પ્રશ્ન ૮ : રાગ કેને કહે છે? ઉત્તર : ઇન્દ્રિય અને મનને સુખરૂપ લાગવાળા ભાવને રાગ કહે છે. પ્રશ્ન ૯ : રાગમાં નિવિકલ્પ ધ્યાન કેમ નથી થતું? ઉત્તર : રાગ પોતે જ વિકલ્પ છે અને રાગમાં પણ ઉપગ પર પદાર્થ તરફ રોકાય છે તેથી રાગમાં નિર્વિકલ્પ ધ્યાન થઈ શકતું નથી. પ્રશ્ન ૧૦ : મોહ અને રાગમાં શું અંતર છે? ઉત્તર : સ્વસ્વરૂપના બેભાનપણને મેહ કહે છે. અને મન તથા ઈન્દ્રિયને સારૂં (ઈષ્ટ) લાગવાને રાગ કહે છે. જ્યાં મહ હોય ત્યાં તો રાગ હોય જ છે પરંતું રાગ હોય અને મેહ ન હોય એવી સ્થિતિ પણ સંભવે છે. પ્રશ્ન ૧૧ : ઠેષ કોને કહે છે? ઉત્તર : ઈન્દ્રિય અને મનને ન ગમે (અનિષ્ટ લાગે) તેને વૈષ કહે છે. પ્રશ્ન ૧૨ શ્રેષમાં નિર્વિકલ્પ ધ્યાન કેમ નથી થઈ શકતું? ઉત્તર : શ્રેષને વિષય પર પદાર્થ જ હોય છે. પર પદાર્થમાં શ્રેષબુદ્ધિ રાખવાથી તે વિકલ્પોની મોટી જાળ ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy