SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४८ ત્યારે વિકલ્પ ઘણું હોય છે. આ કારણથી, નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તની સ્થિરતાની ખાસ આવશ્યકતા છે. પ્રશ્ન ૩ઃ ચિત્ત પોતે જ વિકલ્પનું મૂળ છે, તે ચિત્તની સ્થિરતામાં ઘણું નહી તે કઈ એક વિકલ્પ તે રહેવું જોઈએ? ઉત્તર : જો કે એ સત્ય વાત છે કે ચિત્તની સ્થિરતાના સમયે એક વિકલ્પ રહી જાય છે તે પણ ચિત્તની એવી સ્થિરતા કે જ્યાં એક જ તરફ વૃદ્ધિહાનિ વગેરે પરિવર્તનથી રહિત વિકલ્પ હોય, ત્યાં અંતે તે વિકલ્પને પણ અભાવ થઈ જાય છે. પ્રશ્ન : વૃદ્ધિહાનિ રહિત એક જ વિકલ્પ રહ્યા પછી વિકલ્પના અભાવની સંભાવના શા માટે રહે છે? ઉત્તર : વિકલ્પની સંતતિનું કારણ કે એક વિકલ્પમાં ન ટકવું તે છે, આ કારણથી, ઉપર્યુક્ત ચિત્તની સ્થિરતાથી વિકલ્પને અભાવ થઈ જાય છે. પ્રશ્ન ૫ : મેહ કેને કહે છે? ઉત્તર : મૂછને મોહ કહે છે, જેમાં સ્વપરની ભિન્નતાની કે સ્વસ્વરૂપની પ્રતીતિ રહેતી નથી. મેહમાં પરિણમેલે આત્મા ઈષ્ટ પદાર્થોને સ્વીકારે છે અને અનિષ્ટ પદાર્થોની ઘણું કરે છે. પ્રશ્ન ૬ : મોહ થવાનું કારણ શું છે? ઉત્તર : મેહ ઉત્પન્ન થવામાં દર્શન મેહનીયકર્મને ઉદય નિમિત્ત કારણ છે અને મેહરૂપે પરિણમવાને ઉદ્યમી જીવ પોતે ઉપાદાન કારણ છે. - પ્રશ્ન ૭ : મેહ પરિણામમાં નિર્વિકલ્પ ધ્યાન કેમ નથી થતું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy