SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४९ ४४५ આ સોળ અક્ષરવાળે મંત્ર છે. આમાં પણ પંચ પરમેષ્ઠીના નામે આવી જાય છે. પ્રશ્ન : છ અક્ષરવાળે મંત્ર કરે છે? ઉત્તર : “દંત સિદ્ધ ” આ છ અક્ષરવાળે મંત્ર છે. આમાં બે પરમેષ્ઠીઓના નામ છે. બાકીના ત્રણ પરમેષ્ઠીઓના ગુણોને પૂર્ણ વિકાસ આ પદોમાં થાય છે તેથી મુખ્યતાની દ્રષ્ટિએ આ બે પરમેષ્ઠીઓના નામવાળે મંત્ર કહ્યો. પ્રશ્ન ૭ : પાંચ અક્ષરવાળે મંત્ર કે છે? ઉત્તર : “વિમા ૩ણા” આ પાંચ અક્ષરવાળો મંત્ર છે. આમાં પાંચ પરમેષ્ઠીઓના શબ્દને પહેલે પહેલે અક્ષર છે. આ કારણથી, આ મંત્ર પંચપરમેષ્ઠીને વાચક છે. પ્રશ્ન ૮ : ચાર અક્ષરવાળે મંત્ર કર્યો છે? ઉત્તર : “આ હૃત” આ ચાર અક્ષરવાળે મંત્ર છે. આમાં અરહંત પરમેષ્ઠીનું નામ છે. પ્રશ્ન ૯ : બે અક્ષરવાળે મંત્ર કહે છે? ઉત્તર : “જિ” આ બે અક્ષરવાળે મંત્ર છે. આમાં સિદ્ધ પરમેષ્ઠીનું નામ છે. પ્રશ્ન ૧૦ : એક અક્ષરવાળો મંત્ર કયો છે? ઉત્તર : “ ” આ એક અક્ષરવાળે મંત્ર છે. આમાં પાંચે પરમેષ્ઠીઓના નામ ગર્ભિત છે. પ્રશ્ન ૧૧ : “ ” માં પાંચ પરમેષ્ઠીઓના નામ કેવી રીતે ગર્ભિત છે? ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy