Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 470
________________ ४७१ પ્રશ્ન ૧૧ : ઉપાધ્યાયપરમેષ્ઠીના ધ્યાનથી શું પ્રેરણા गाथा ५४ મળે છે? ઉત્તર : ઉપાધ્યાયપરમેષ્ઠીના મૂળગુણુ પચ્ચીસ છે, જેમના નામ અગીયાર અંગ અને ચૌદ પૂર્વરૂપ છે કારણુ કે ઉપાધ્યાયપરમેષ્ઠી તેના જાણકાર હેાય છે. તેથી ઉપાધ્યાયપરમેષ્ઠી જ્ઞાનના પ્રતીક છે તેમના ધ્યાનથી નિશ્ચયસ્વાધ્યાયના કારણભૂત આગમજ્ઞાનપ્રાપ્તિની તથા નિજશુદ્ધાત્મતત્ત્વના અભ્યાસરૂપ નિશ્ચ યસ્વાધ્યાયની પ્રેરણા મળે છે. પ્રશ્ન ૧૨ : શુ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યાન કરવું જોઈએ? ઉત્તર ઃ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ પિણ્ડસ્થ ધ્યાનમાં પણ ધ્યાન કરી શકાય છે. આ પદસ્થધ્યાન પિણ્ડસ્થધ્યાનનુ' કારણભૂત છે. આ પ્રકારે પદ્મસ્થધ્યાનમાં ધ્યેયભૂત ઉપાધ્યાયપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવીને પદસ્થધ્યાનમાં ધ્યાવવા યેાગ્ય સાધુપરમેષ્ઠીનુ સ્વરૂપ કહે છે : दंसणणाणसमग्गं मग्गं मेाक्खस्स जो हु चारितं । साधयदि णिच्चसुद्धं साहू सा मुणी णमेा जस्स || ५४ ॥ અન્વય : ના ઘમુદ્ર માવસ માં સાસમાં चारितं हु साधयदि स मुणी साहू णमो तस्स । અનુવાદ : જે નિત્ય શુદ્ધ અર્થાત્ રાગાદિરહિત, મેાક્ષના માર્ગ ભૂત, દનજ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને નિશ્ચયથી સાધે છે તે મુનિ સાધુપરમેષ્ઠી છે, તેમને નમસ્કાર હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498