Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ५४
પ્રશ્ન ૧૩ : પદધ્યાનનું શું સ્વરૂપ છે? ઉત્તર ઃ પદના ઉચ્ચારણ અને જાપના અવલ ખનથી ચિત્તની જે એકાગ્રતા થાય છે તેને પદ્મસ્થધ્યાન કહે છે.
પ્રશ્ન ૧૪ : નમસ્કારનું શું તાત્પર્ય છે?
ઉત્તર : ક્રોધ, અહંકાર, માયાચાર અને લાભને છેડીને ગુણાનુરાગપૂર્ણાંક વિનમ્ર થવું તેને નમસ્કાર કહે છે.
પ્રશ્ન ૧૫ : નમસ્કારના કેટલા પ્રકાર છે?
ઉત્તર : નમસ્કારના ચાર પ્રકાર છે: (૧) ભાવનમસ્કાર (૨) માનસિક નમસ્કાર (૩) વાચનિક નમસ્કાર (૪) કાય-નમસ્કાર પ્રશ્ન ૧૬ : ભાવનમસ્કાર કેને કહે છે?
४७५
ઉત્તર : શહેજ શુદ્ધચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન થયેલા સહજ આનંદના અનુભવ થવા તે ભાવનસ્કાર કહેવાય છે. પ્રશ્ન ૧૭ : માનસિક નમસ્કાર કોને કહે છે? ઉત્તર : પરમેષ્ઠીના ગુણાનું ચિંતવવુ, ભાવનાથી મનનુ વિનમ્ર થઈ જવું તે માનસિક નમસ્કાર છે.
પ્રશ્ન ૧૮ : વાચનિક નમસ્કાર કેને કહે છે?
ઉત્તર : “ નમો અદ્વૈતાળું ” વગેરે પદોનુ' ઉચ્ચારણ કરવુ, પરમેષ્ઠીના વાચક નામોનુ ખેલવું, નમસ્કાર હૈ, જયવંત હા વગેરે મંગળવચનાનુ કહેવુ, ગુણેાની પ્રશ ́સા કરવી, સ્તુતિ કરવી તેને વાનિક નમસ્કાર કહે છે.
પ્રશ્ન ૧૯ : કાયિક નમસ્કાર કોને કહે છે?
ઉત્તર : પરમેષ્ઠીદેવનું લક્ષ કરીને માથું નમાવવું, હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org