Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 459
________________ ४६० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬ : સહજ આનંદના અવિનાભાવી એવા આ જ્ઞાનાનુભવને સહજ ઉપાય કર્યો છે? ઉત્તર : સર્વવિશુદ્ધ એટલે અન્ય સમસ્ત પદાર્થોથી ભિન્ન તથા પાધિક ભાવથી રહિત સ્વરૂપવાળા નિજશુદ્ધ આત્મતત્વની ભાવનાથી આ જ્ઞાનાનુભવ અને સહજ આનંદ પ્રગટ થાય છે. પ્રશ્ન ૭ : સિદ્ધ ભગવાન એક સમયમાં જ લેકાલેકના જ્ઞાતા-દ્રષ્ટા છે કે ક્રમથી? ઉત્તર : સિદ્ધ ભગવાન એક સમયમાં જ લેકાલેકના જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાતા તે કેળભજ્ઞાન વડે છે અને દ્રષ્ટા કેવળદર્શન દ્વારા છે. અરહંત ભગવાન પણ એવી જ રીતે જ્ઞાતા દ્રષ્ટા છે. પ્રશ્ન ૮ : કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્યા કારણથી ઉત્પન્ન થાય છે? ઉત્તર : નિજ નિર્મળ, નિરપેક્ષ, સ્વતઃસિદ્ધ સદા અંતઃપ્રકાશમાન ચૈતન્યના અનુભવરૂપ શુદ્ધ જ્ઞાનની ભાવનાના ફળમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. પ્રશ્ન : સિદ્ધપરમેષ્ઠી પુરૂષના આકારે કેમ હોય છે? ઉત્તર : જેમ બીબાની અંદર મીણ ભરીને તેની ચારે આજુએ ચાંદી રાખીને ઘરેણને ઘાટ ઘડાય છે અને પછીથી મીણને ગાળીને તૈયાર થયેલા ઘરેણાં કાઢી લેવામાં આવે છે તે ત્યાં મણ રહિત બધાની વચ્ચે આકાર પહેલાં જે રહી જાય છે. એ પ્રકારે, જે પૂર્વ પુરૂષશરીરમાં કર્મબદ્ધ જીવ રહે તે હતે તે, કર્મો બળી જતાં અને આત્મા સિદ્ધ થઈ જતાં એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498