Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ५२
४६५
ઉત્તર : સમ્યગતપમાં આચરણ એટલે પરિણમન કરવાને તપાચાર કહે છે.
પ્રશ્ન ૮ : સમ્યફ–તપ કેને કહે છે?
ઉત્તર : સમસ્ત પરદ્રવ્ય અને પરભવાની ઈચ્છાને અત્યંત નિરોધ કરીને નિજ શુદ્ધ આત્મતત્વમાં તપવું તેને સમ્યક તપ કહે છે.
પ્રશ્ન ૯ : વીચાર કેને કહે છે?
ઉત્તર ઃ સમ્યગવીર્યમા આચરણ એટલે પરિણમવું તે વિર્યાચાર છે.
પ્રશ્ન ૧૦ : સમ્યગવીર્ય કેને કહે છે?
ઉત્તર : સમ્યગદર્શનાચાર, સમ્યગજ્ઞાનાચાર, સમ્યગચારિત્રાચાર અને સભ્યતાચાર એ ચારે આચારેને ધારણ કરવાની અને રક્ષણ કરવાની આત્મશક્તિને પ્રગટ કરવી તેને સમ્યવર્યાચાર કહે છે.
પ્રશ્ન ૧૧ ઃ આચાર્યદેવ આ પાંચ પ્રકારના આચારમાં પિતાને કેવી રીતે જોડે છે?
ઉત્તર : આચાર્યપરમેષ્ઠી નિજશુદ્ધ આત્મભાવના બળથી પિતાને પાંચ આચારમાં લગાવે છે, કદાચિત કાંઈ પ્રમાદ થયે હેય તે વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર-જ્ઞાનાચાર, વ્યવહાર ચારિત્રચાર, વ્યવહાર–તપાચાર અને વ્યવહાર–વીર્યાચારને અંગીકાર કરી ફરીથી પૂર્ણ સાવધાન થઈ પંચાચારમાં લાગી જાય છે. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org