SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५२ ४६५ ઉત્તર : સમ્યગતપમાં આચરણ એટલે પરિણમન કરવાને તપાચાર કહે છે. પ્રશ્ન ૮ : સમ્યફ–તપ કેને કહે છે? ઉત્તર : સમસ્ત પરદ્રવ્ય અને પરભવાની ઈચ્છાને અત્યંત નિરોધ કરીને નિજ શુદ્ધ આત્મતત્વમાં તપવું તેને સમ્યક તપ કહે છે. પ્રશ્ન ૯ : વીચાર કેને કહે છે? ઉત્તર ઃ સમ્યગવીર્યમા આચરણ એટલે પરિણમવું તે વિર્યાચાર છે. પ્રશ્ન ૧૦ : સમ્યગવીર્ય કેને કહે છે? ઉત્તર : સમ્યગદર્શનાચાર, સમ્યગજ્ઞાનાચાર, સમ્યગચારિત્રાચાર અને સભ્યતાચાર એ ચારે આચારેને ધારણ કરવાની અને રક્ષણ કરવાની આત્મશક્તિને પ્રગટ કરવી તેને સમ્યવર્યાચાર કહે છે. પ્રશ્ન ૧૧ ઃ આચાર્યદેવ આ પાંચ પ્રકારના આચારમાં પિતાને કેવી રીતે જોડે છે? ઉત્તર : આચાર્યપરમેષ્ઠી નિજશુદ્ધ આત્મભાવના બળથી પિતાને પાંચ આચારમાં લગાવે છે, કદાચિત કાંઈ પ્રમાદ થયે હેય તે વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર-જ્ઞાનાચાર, વ્યવહાર ચારિત્રચાર, વ્યવહાર–તપાચાર અને વ્યવહાર–વીર્યાચારને અંગીકાર કરી ફરીથી પૂર્ણ સાવધાન થઈ પંચાચારમાં લાગી જાય છે. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy