SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૨ : ઉક્ત પંચાચારમાં આચાર્ય શ્રી શિષ્યાને કેવી રીતે જોડે છે ? ઉત્તર : આચાર્યના આચારની દ્રઢતા જોઈ ને શિષ્યા આચારોમાં દ્રઢ થઈ જાય છે. આ ઉપરાંત આચાર્ય શ્રી શિષ્યાને ઉપદેશ આપીને, દીક્ષા, પ્રાયશ્ચિત્ત વગેરે આપીને શિષ્યાને પુચાચારમાં જોડવા માટે સુપાત્ર અનાવી દે છે. પ્રશ્ન ૧૩ : આચાર્ય પરમેષ્ઠીના આ પાંચ આચાર જ મૂળગુણુ છે? ઉત્તર : આચાર્ય પરમેષ્ઠીના ૩૬ મૂળગુણ છે પણ તેમાં પાંચ આચારાની અધિક વિશેષતા માનવામાં આવી છે. તે મૂળ ગુણા આ પ્રકારે છે: ખાર તપ, દસ ધર્મ, પાંચ આચાર, છ આવશ્યક અને ત્રણ ગુપ્તિ, અર્થાત્ આચાર્ય પરમેષ્ઠીના મુખ્ય ગુણુ આઠ છેઃ (૧) આચારવત્વ (ર) આધારવત્વ (૩) વ્યવહારવત્વ (૪) પ્રકારકત્વ (૫) આયાપાયવિદર્શિત્વ (૬) અવપીડકત્વ (૭) અપરિષ્ઠાવિત્વ (૮) નિય્યવકત્વ. પ્રશ્ન ૧૪ : આચારવત્વ ગુણુ કાને કહે છે? ઉત્તર : પાંચ પ્રકારના આચારાની પેાતે નિર્દેષ પાલન કરે અને અન્ય સાધુઓને પાલન કરાવે તેને આચારવત્વ ગુણુ કહે છે. પ્રશ્ન ૧૫ : આધારવત્વ કાને કહે છે? ઉત્તર : આચારાંગ આદિ શ્રુતના વિશેષપણે ધારણ કરવાપણાને આધારવત્વ ગુણુ કહે છે. પ્રશ્ન ૧૬ : વ્યવહારવત્વ ગુણ કોને કહે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy