SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ માથા ૬૨ ४६७ ઉત્તર : પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોની વિધિ અને પિતાના જ્ઞાનબળ અનુસાર પ્રાયશ્ચિત્ત વગેરે આપવાની ક્ષમતાને વ્યવહારવવા કહે છે. પ્રશ્ન ૧૭ : પ્રકારકતવ ગુણ કેને કહે છે? ઉત્તર ઃ સર્વ સંઘની વૈયાવૃત્ય કરવાની વિધિનું સારી રીતે જાણવું અને વૈયાવૃત્ય કરવાની કળાને પ્રકારકત્વ કહે છે. તે પ્રશ્ન ૧૮ : આયાપાયવિદર્શિવ ગુણ કેને કહે છે? ઉત્તર : કઈ પણ કાર્યની હાનિ અને લાભને સ્પષ્ટ અને યથાર્થ રીતે બતાવવાની ચેગ્યતાને આયા પાયવિદર્શિત્વ કહે છે. પ્રશ્ન ૧૯ઃ અપડકતવ ગુણ કોને કહે છે? ઉત્તર : આચાર્યશ્રીના જે ગુણના પ્રભાવથી આલોચના કરનાર સાધુ પિતાના શલ્ય અને દોષનું સંપૂર્ણણે નિવેદન કરી દે તે ગુણને અપીડકવ કહે છે. પ્રશ્ન ૨૦ : અપરિસ્ત્રાવિત્વ ગુણ કેને કહે છે? ઉત્તર : આલોચક શિષ્ય આચાર્યને આલેચનામાં જે દોષ કહે તે દોષ તેમજ તે આલેચનાને સંઘમાં અન્ય કે પાસે પ્રગટ ન કરે તેવી ઉદારતાને અપરિસ્ત્રાવિત્વ ગુણ કહે છે. પ્રશ્ન ૨૧ : નિર્યાપકત્વ ગુણ કહે છે? ઉત્તર : શિષ્ય પાળેલી આરાધના અંતસમય સુધી નિવિંધ્રપણે વહન કરાવે અને સમાધિમરણની શિષ્યને પ્રાપ્તિ થાય તે ઉપાય કરે તેને નિર્યાપકત્વ કહે છે. તે પ્રશ્ન ર૨ઃ શું આચાર્યપરમેષ્ઠી પદસ્થધ્યાનમાં જ ધ્યેય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy