SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આચાર્ય પરમેષ્ઠી પિંડસ્થ ધ્યાનમાં પણ ધ્યાન કરવા યાગ્ય છે. પ્રશ્ન ૨૩ : આ પદ્મસ્થ અને પિ'ડસ્થ ધ્યાનના પરસ્પર કાંઈ સ’મધ છે કે કેમ? ઉત્તર : આ બન્ને ધ્યાનમાં કારણકા સબ`ધ છે; પદ્મસ્થધ્યાન કારણ છે અને પિસ્થધ્યાન કાય છે. પ્રશ્ન ૨૪ : આચાર્ય પરમેષ્ઠીના ધ્યાનથી શુ' પ્રેરણા મળે છે? ઉત્તર : મેાક્ષમાર્ગના કારણભૂત પાંચ આચારાના ધાર ની, પાલનની અને નિવહનતાની સુગમતા અને શરણની પ્રતીતિ થવાથી પુરૂષાર્થ કરવામાં ઉત્સાહ વધે છે. આ પ્રકારે પદ્મસ્થધ્યાનમાં ધ્યાન કરવા ચેાગ્ય આચાય પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન કરી પદ્મસ્થધ્યાનમાં ધ્યાન કરવા ચેાગ્ય ઉપાધ્યાયપરમેષ્ઠીનુ સ્વરૂપ વર્ણવે છે : जो रयणत्तयजुत्तो णिच्चं धम्भावदेसणे णिरदेा । सेा उवज्झाओ अप्पा जदिवरवस हा णमेा तस्स ॥ ५३ ॥ અન્વય : નૈ રચાત્તયનુત્તો વિન્ધ ધમ્મેવવેસને રિટે सो जदिवरवसा अप्पा उवज्झाओ णमो तस्स । અનુવાદ : જે રત્નત્રયથી ચુક્ત છે, પ્રતિદિન ધર્મોપદેશ કરવામાં નિરત છે, તેવા મુનિએમાં પ્રધાન આત્મા ઉપાધ્યાય પરમેષ્ઠી છે તેમને નમસ્કાર થાઓ. પ્રશ્ન ૧ : રત્નત્રય શબ્દના નિરુક્તિ અર્થ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy