________________
ग्राथा ५३
ઉત્તર : જે, જે જાતિમાં ઉત્કૃષ્ટ હોય છે, તે જાતિમાં રત્ન કહેવાય છે. ત્રણ રત્નના સમુહને રત્નત્રય કહે છે. અહીં મેક્ષમાર્ગનું પ્રકરણ છે તેથી મેક્ષમાર્ગના રત્નત્રય આ ત્રણ છે સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર.
પ્રશ્ન ૨ : રત્નત્રય કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર : રત્નત્રય બે પ્રકારના હોય છે (૧) નિશ્ચયરત્નત્રય, (૨) વ્યવહારરત્નત્રય.
પ્રશ્ન ૩ : નિશ્ચયરત્નત્રય કોને કહે છે?
ઉત્તર : અવિકાર નિ જશુદ્ધ આત્મતત્વના શ્રદ્ધાન-જ્ઞાનઆચરણરૂપ પરમસમાધિને નિશ્ચયરત્નત્રય કહે છે. તેના બીજા નામ અભેદરત્નત્રય તથા આત્યંતરરત્નત્રય પણ છે.
પ્રશ્ન : વ્યવહારરત્નત્રય કેને કહે છે?
ઉત્તર : નિશ્ચયરત્નત્રયના કારણભૂત સમ્યગદર્શનના આઠ અંગ, સમ્યગજ્ઞાનના આઠ અંગ અને સમ્યારિત્રના તેર અંગને ધારણ કરવા, પાળવા અને નિર્વહન કરવા તેને વ્યવહારરત્નત્રય કહે છે. તેના બીજાં નામ ભેદરત્નત્રય, બાહારત્નત્રય વગેરે પણ છે.
પ્રશ્ન ૫ઃ ઉપાધ્યાયપરમેષ્ઠી કયા ધર્મને ઉપદેશ કરે છે?
ઉત્તર : ઉપાધ્યાયપરમેષ્ઠી નિશ્ચયધર્મ અને વ્યવહાર ધર્મ અને પ્રકારના ધર્મને ઉપદેશ કરે છે. આ પ્રશ્ન ૬ ઃ નિશ્ચયધર્મ કોને કહે છે?
ઉત્તર : વસ્તુના સ્વભાનને અથવા આત્માના સ્વભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org