SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : સમ્યગદર્શનમાં આચરણ એટલે પરિણમન કરવું તે દર્શનાચાર છે. પ્રશ્ન ૨ : સમ્યગદર્શનનું સરળતાથી સમજાય તેવું સ્વરૂપ કયું? ઉત્તર : પરમપરિમિક ભાવરૂપ ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે ભાવકર્મ—દ્રવ્યકર્મ-કર્મથી રહિત, અન્ય સમસ્ત પદ્રવ્યથી ભિન્ન નિજ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રૂચિ જે દ્રષ્ટિમાં હોય છે તેને સમ્યગદર્શન કહે છે. પ્રશ્ન ૩: જ્ઞાનાચાર કેને કહે છે? ઉત્તર : સમ્યજ્ઞાનમાં આચરણ એટલે પરિણમન કરવું તે જ્ઞાનાચાર છે. પ્રશ્ન ૪ઃ સમ્યજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ભેદવિજ્ઞાનના બળથી પરમપરિણામિક ભાવરૂપ અર્થાત્ અત્યંત નિરપેક્ષ સહજ ચેતન્ય સ્વભામય શુદ્ધ આત્માને મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરે ભાવથી જુદો જાણવે તેને સમ્યગ જ્ઞાન કહે છે. પ્રશ્ન પ ઃ ચારિત્રાચાર કેને કહે છે? ઉત્તર : સમ્યગચારિત્રમાં આચરણ એટલે પરિણમના કરવાને ચારિત્રાચાર કહે છે. પ્રશ્ન ૬ ઃ સમ્યગચારિત્ર કેને કહે છે? ઉત્તર : નિર્દોષ, નિરપાધિક, સહજ આનંદના અનુભવના બળથી ચિત્તનું નિશ્ચલ થઈ જવું તે સમ્યગ્રચારિત્ર છે. પ્રશ્ન ૭ : તપાચાર કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy