Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ५१
. ४५९ ઉત્પત્તિ જ ન થવી તેને અહીં મુખ્યરૂપથી કર્મને નાશ સમજ.
પ્રશ્ન ૨ : દેહનું કયા રૂપે પરિણમી જવું તેને દેહને નાશ કહે છે?
ઉત્તર ઃ અહીં વર્તમાન દેહને છોડ્યા પછી બીજા કઈ દેહને સંબંધ જ ન થ અને સર્વકાળ દેહસંબધથી રહિતપણે રહી શકવું તેને દેહને નાશ કહે છે. તે દેહના નાના નાના સૂમ સ્કંધ થઈને કપૂરની જેમ વિખરાઈ જાય છે. માત્ર નખ અને વાળ કે જેને સંબંધ આત્મપ્રદેશે સાથે નહોતે તે જ રહી જાય છે. નખ અને વાળને ઈન્દ્રાદિ દેવે ક્ષીરસાગરમાં પધરાવે છે. તે પ્રશ્ન ૩ : નખ અને વાળ અઢી દ્વીપની બહાર કેવી રીતે જાય છે ?
ઉત્તર : તે નખ અને વાળ આત્માના સંબંધથી અલગ રહેવાને કારણે મનુષ્યના અંગ નથી માનવામાં આવ્યા તેથી તેમને અઢી કીપની બહાર લઈ જઈ શકવામાં કોઈ વિરોધ આવતા નથી.
પ્રશ્ન ૪: કર્મ અને કર્મના વિનાશનો શું ઉપાય છે?
ઉત્તરઃ સર્વવિશુદ્ધ જ્ઞાનાનુભવ કર્મ-કર્મના વિનાશને ઉપાય છે.
પ્રશ્ન ૫ : આ જ્ઞાનાનુભવમાં કાંઈ જ Àતને અનુભવ નથી તેને વિષય નિરપેક્ષ ચૈતન્યસ્વભાવ છે. આ નિર્દોષ નિર્વિકલ્પ અનુભવ સહજ આનંદને પ્રગટ કરતે થકે ઉદયમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org