SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ થા ૪૬ પ્રશ્ન ૧૨ : મને ગુપ્તિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : મને ગુપ્તિમાં વિષયકષાયે વિષે રમતા મનથી નિવૃત્તિ અને આત્મતત્વના મનન અને ધ્યાનમાં મનની પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૬ : વચનગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે. ઉત્તર : વચનગુપ્તિમાં કહેર, અહિત વચનો બોલવાથી નિવૃત્તિ અને મૌન ધારણ કરવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૪ : કાસગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : કાયમુર્તિમાં ખોટાં શારીરિક કાર્યોથી નિવૃત્તિ અને ઉપસર્ગાદિ આવવા છતાં શરીરને નિલ રાખવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૫ : ઉડત તેર પ્રકારના અરિ ના લક્ષણોમાં જે બાદી વિષયનો ત્યાગ અથવા શુક્રિયામાં અથવા અન્ય શુભ સાધનામાં પ્રવૃત્તિ કહી છે તે આત્માનું ચારિત્ર કેવી રીતે હોઈ શકે છે? ઉત્તર : ઉક્ત બાહ્યવિષયક પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપચરિત અસંભૂત વ્યવહારનયથી ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન ૧૬ : ઉક્ત તેર પ્રકારના ચારિત્રમાં જે રાગશ્રેષને પરિહાર અને આત્મતત્વના ચિંતન-અવલોકનમાં ઉપયોગ રહે છે એ કયા નયથી આત્માનું ચારિત્ર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy