Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪૨૪
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન છે : ઈસમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રતિ હોય છે?
ઉત્તર : ઈર્યાસમિતિમાં સચિત્ત માનોથી નિવૃત્તિ અને પછી દ્વારા શરીરશોધન, સ્થાનધન વગેરેમાં પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન ૮ : ભાષા સમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે?
ઉત્તર : ભાષા સમિતિમાં અહિત, અપરિમિત અને અપ્રિય વચનો બોલવાથી નિવૃત્તિ અને હિત, મિત, પ્રિય વચન બોલવામાં પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન : એષણસમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ હોય છે?
ઉત્તર : એષણસમિતિમાં અગ્ય વિધિથી ચર્ચા કરવાથી અગ્ય આહારપાન વગેરેથી નિવૃત્તિ હોય છે અને ગ્ય વિધિથી ચર્યા એગ્ય આહારપાન વગેરેમાં પ્રવૃતિ હોય છે.
પ્રશ્ન ૧૦ : આદાનનિક્ષેપણ સમિતિમાં શેનાથી નિતિ અને શેમાં પ્રવૃતિ હોય છે?
ઉત્તર : આ સમિતિમાં સચિત પદાર્થોને લેવા મૂકવાથી નિવૃતિ અને પીંછી વડે સાવધાનીથી જીવજંતુઓને બાજુમાં મૂકવાની પ્રવૃતિ હોય છે.
પ્રશ્ન ૧૧ : પ્રતિષ્ઠાપન સમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ છે?
ઉત્તર : પ્રતિષ્ઠાપન સમિતિમાં સચિત સ્થાન પર મળમૂત્રના ક્ષેપણથી નિવૃત્તિ અને પીંછી વડે સ્થાનશોધન કરીને મળમૂત્રાદિ ક્ષેપણની પ્રવૃત્તિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org